ETV Bharat / state

તંત્રની કામગીરીમાં ગાબડાં, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની કેબિનમાં આગ

અમદાવાદ: ગરમીના પારાની જેમ આગના લાગવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની કેબિનમાં અચાનક આગ લાગી હતી.

લ્યો હવે તો, ગુજરાત યુનિવર્સિટીના VC ની કેબિનમાં પણ લાગી આગ
author img

By

Published : May 27, 2019, 7:38 PM IST

સુરતની ઘટના બાદ તમામ કોલેજો, કલાસીસો અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઇને તપાસ ચાલી રહી છે અને જ્યાં આવી સુવિધા ન હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીના VCના ચેમ્બરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે થોડીવાર માટે તો અફડાતફડી મચી ઉઠી હતી.પરંતુ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. એટલે જોવા જઈએ તો ગુજરાતની મોટી યુનિવર્સિટીમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જોકે કોઇ જાનહાની થઇ નહોતી. અને અનિચ્છનીય ઘટના બનતા રહી ગઇ હતી.

તંત્રની કામગીરીમાં ગાબડાં, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની કેબિનમાં આગ

સુરતની ઘટના બાદ તમામ કોલેજો, કલાસીસો અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઇને તપાસ ચાલી રહી છે અને જ્યાં આવી સુવિધા ન હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીના VCના ચેમ્બરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે થોડીવાર માટે તો અફડાતફડી મચી ઉઠી હતી.પરંતુ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. એટલે જોવા જઈએ તો ગુજરાતની મોટી યુનિવર્સિટીમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જોકે કોઇ જાનહાની થઇ નહોતી. અને અનિચ્છનીય ઘટના બનતા રહી ગઇ હતી.

તંત્રની કામગીરીમાં ગાબડાં, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની કેબિનમાં આગ

R_GJ_AMD_15_27_MAY_2019_UNIVARSITY _AAG_GHATNA_STORY_YASH_UPADHYAY

અત્યારે આટલી અસહીય ગરમીમાં આગ લાગવાના બનવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ગુજરાત યુનિવર્સટીના વીસી ના કેબિનમાં અચાનક આગ લાગી હતી 

સુરતની ઘટના બાદ તમામ કોલેજો કલાસીસો અને હોસ્પિટલોમાં આગને લઈને ફાયર ની સેફટી માં તપાસ ચાલી રહી છે અને જ્યાં આવી સુવિધા ન હોય ત્યાં કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે ગુજરાત યુનિવર્સીટી ના વીસી ના ચેમ્બર માં અચાનક આગ ભભુગી ઉઠી હતી ત્યારે થોડીવાર માટે તો અફડાતફડી મચી ઉઠી હતી પરંતુ આગને લઈને ફાયર ની ટિમ દ્વારા આગ કાબુ માં લેવાઈ હતી એટલે જોવા જઈએ તો ગુજરાત ની મોટી યુનિવર્સીટી માં ફાયર ના સાધનો નો અભાવ જોવા મળ્યો હતો પણ ફાયરની ટિમ દ્વારા આગ કાબુ માં આવી ગઈ હતી અને કઈ વધારે જાનહાની થઇ હતી ન હતી જેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને વહેલી ટકે આગ કાબુ માં આવી ગઈ હતી 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.