ETV Bharat / state

ગરમીના કારણે ટ્રાફિકમાં થયો ઘટાડો - KALPESH_BHATT

અમદાવાદઃ સમગ્ર ગુજરાત જ્યારે ગરમીના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે અને દિવસેને દિવસે તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે માણસો પણ દિવસ દરમિયાન બહાર નિકળવાનું ટાળતા હોય છે.

ah
author img

By

Published : Jun 7, 2019, 1:47 AM IST

સમગ્ર ગુજરાત ગરમીના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે બપોરે 12 થી 5 માં શહેરીજનો ઘરની બહાર નીકળવાનું સદંતર ટાળતા હોય છે અને દિવસેને દિવસે તાપમાનમાં સતત અને સતત વધારો થઇ રહ્યો છે.

ત્યારે બીન જરૂરિયાત ફરવાનું કે ગરમીમાં બહાર નીકળવાનું અને ગરમીથી બચવાનું જ મુખ્ય ધ્યેય હોય છે. પરંતુ અતિશય ગરમીના કારણે રિંગરોડ ઉપર સામાન્ય રીતે ટ્રકોની સતતને સતત અવરજવર રહેતી હોય.

ગરમીના કારણે ટ્રાફિકમાં થયો ઘટાડો

પરંતુ દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થવાના કારણે ટ્રકો તેમજ મોટા વાહનો પણ દિવસ દરમિયાન રોડ ઉપર નીકળતા બંધ થઈ ગયા છે. અથવા તો ભાગ્યે જ ક્યાંક એકલદોકલ છૂટાછવાયા વાહનો જોવા મળે છે. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસાન થઇ ગયા છે.

Intro:સમગ્ર ગુજરાત જ્યારે ગરમી ના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે. અને દિવસે ને દિવસે તાપમાનમાં સતત અને સતત વધારો થઇ રહ્યો છે.

Body:સામાન્ય રીતે બપોરે 12 થી 5 માં શહેરીજનો ઘરની બહાર નીકળવાનું સદંતર ટાળતા હોય છે, અને બીન જરૂરિયાત ફરવાનું કે ગરમીમાં બહાર નીકળવાનું અને ગરમીથી બચવા નું જ મુખ્ય ધ્યેય હોય છે. પરંતુ અતિશય ગરમીના કારણે આજરોજ રિંગરોડ ઉપર સામાન્ય રીતે ટ્રકોની સતત ને સતત અવરજવર રહેતી હોય છે.

Conclusion:પરંતુ દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થવાના કારણે ટ્રકો તેમજ મોટા વાહનો પણ દિવસ દરમિયાન રોડ ઉપર નીકળતા બંધ થઈ ગયા છે. અથવા તો ભાગ્યે જ ક્યાંક એકલદોકલ છૂટાછવાયા વાહનો જોવા મળે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.