જિલ્લાની એક યુવતી ઉપર સાગર વિનોદભાઇ મકવાણાએ સતત બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી, પરંતુ આ નરાધમે આ કૃત્યનો વીડિયો પણ ઉતાર્યો હતો. જેના કારણે તે વારંવાર યુવતીને ધમકી આપી અને ઘટનાને અંજામ આપતો હતો.
અમદાવાદમાં ધમકી આપી યુવતી પર 2 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો રહ્યો નરાધમ - ahd
અમદાવાદઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દુષ્કર્મ તેમજ હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે સોમવારે એક યુવતીને તેના પિતાનો અકસ્માત કરાવવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
અમરાવાડીમાં ધમકી આપી યુવતી પર દુષ્કર્મ
જિલ્લાની એક યુવતી ઉપર સાગર વિનોદભાઇ મકવાણાએ સતત બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી, પરંતુ આ નરાધમે આ કૃત્યનો વીડિયો પણ ઉતાર્યો હતો. જેના કારણે તે વારંવાર યુવતીને ધમકી આપી અને ઘટનાને અંજામ આપતો હતો.
Intro:છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દુષ્કર્મ તેમજ હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે.ત્યારે આજરોજ અમરાઈવાડી ખાતે એક યુવતીને તેના પિતાને અકસ્માત કરાવવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.
Body:ઘટનાની વિગતમાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક યુવતી ઉપર સાગર વિનોદભાઇ મકવાણા એ સતત બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું.અને તેણે આ દુષ્કર્મ નો વિડીયો પણ ઉતારી લીધો હતો. જેના કારણે તે વારંવાર યુવતીને ધમકી આપી અને ઘટનાને અંજામ આપતો હતો.
Conclusion:વળી આ ઘટનામાં મુખ્ય આરોપી સાગર મકવાણાની એક સાગરીત ચેતના પિત્રોડા પણ ધમકી આપવામાં આગળ આવી હતી, અને જો ઘટનાની કોઈને જાણ કરી અથવા તો સાગર સાથે સંબંધ ન રાખે તો એસી ફેંકવાની ધમકી પણ આપી હતી. સતત દુષ્કર્મ અને એસિડ ધમકીથી કંટાળી થાકીને હિમ્મત હારી ગયા બાદ યુવતીએ આત્મહત્યા કરવાનું પણ નક્કી કર્યું હતું,પરંતુ આત્મહત્યા કરતા પહેલા તેણે સમગ્ર હકીકત પરિવારને જણાવી જોઈએ.તેમ લાગતા પિતાને મળીને સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા પરિવારે પોલીસ સ્ટેશનમાં સંપર્ક સાધ્યો હતો.