ETV Bharat / state

અમદાવાદમાં અનોખા ગરબાનું આયોજન કરાયુ - navratri in gujrat

અમદાવાદઃ નવરાત્રી પૂરી થયા બાદ શશીકુંજ ડાન્સ એકેડેમી દ્વારા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની વિશેષતા એ હતી કે, અંડર પ્રિવિલેજ બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ વૃદ્ધાશ્રમમાંથી વડીલોને પણ આ ગરબામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

oraganized-garba-for-divine-children
author img

By

Published : Oct 12, 2019, 7:48 PM IST

નવરાત્રી પૂરી થયા બાદ શશીકુંજ ડાન્સ એકેડેમી દ્વારા અંડર પ્રિવિલેજ બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ વૃદ્ધાશ્રમના વડીલો માટે ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અંદાજીત ૨૫ જેટલી લક્ઝરી બસો દ્વારા તેમને ગરબાના સ્થળ પર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સાથે સાથે દરેકને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જીવન સંધ્યાના ૯૫ વર્ષના એક વૃદ્ધ દાદા એ જણાવ્યું હતું કે હું પણ ગરબા ગાવા માટે આવ્યો છું.

અમદાવાદમાં શશીકુંજન ડાન્સ એકેડેમી દ્વારા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરાયુ

Intro:હાલમાં નવરાત્રીની પૂરી થઇ છે, ત્યારે દર વર્ષની જેમ નવરાત્રી પત્યા પછી શશીકુંજ ડાન્સ એકેડેમી દ્વારા અમદાવાદ શહેરમાં એક અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Body:આ ગરબા ની વિશેષતા એ હતી કે અંડર પ્રિવિલેજ બાળકો તેમજ દિવ્યાંગ બાળકો સાથે સાથે સ્લમ બાળકો અને ખાસ વૃદ્ધાશ્રમ માં થી વડીલોને પણ આ ગરબામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંદાજિત ૨૫ જેટલી લક્ઝરી બસો દ્વારા તેમને ગરબાના સ્થળ પર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સાથે સાથે દરેકને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જીવન સંધ્યાના ૯૫ વર્ષના એક વૃદ્ધ દાદા એ જણાવ્યું હતું કે હું પણ ગરબા ગાવા માટે આવ્યો છું.

Conclusion:એપૃવલ.ભરત પંચાલ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.