ETV Bharat / state

અમદાવાદમાં 142 તુલસીના છોડ આપીને ભગવાનના મોસાળમાં ઉજવણી કરાઇ - rath yatra

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરેથી નીકળી છે ત્યારે ભગવાનના મોસાળમાં ભગવાનનું સ્વાગત કરવા સરસપૂર્વસીઓ આતુર છે. સરસપુરમાં 142મી રથયાત્રા નિમિત્તે 142 તુલસીના છોડ મહિલાઓને આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે.

અમદાવાદમાં 142 તુલસીના છોડ આપીને ભગવાનના મોસાળમાં ઉજવણી કરાઇ
author img

By

Published : Jul 4, 2019, 10:21 AM IST

ભગવાનના મોસાળ સરસપુર ખાતે દર વર્ષે અનોખી રીતે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારે 142મી રથયાત્રા નિમિત્તે મહિલાઓને 142 તુલસીના છોડ આપીને "વૃક્ષો વાવો વરસાદ લાવો"ના સંદેશ આપવામાં આવ્યો છે. આમ, સરસપુરમાં દર વર્ષે અલગ પ્રકારે ઉજવણી કરી ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે. આ વર્ષે વર્ષમાં પર્યાવરણની સમસ્યાને ધ્યાનમાં લઇને વૃક્ષારોપણની થીમ બનાવીને લોકોને સંદેશો મળે તે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગત વર્ષે શહીદો પર થીમ બનાવવામાં આવી હતી. આ વર્ષે વરસાદની જરૂર છે માટે તુલસનીઓ છોડ આપી ઉજવણી કરવામાં આવી છે.

Intro:અમદાવાદ

ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિરેથી નીકળી છે ત્યારે ભગવાનના મોસાળમાં ભગવાનનું સ્વાગત કરવા સરસપૂર્વસીઓ આતુર છે ત્યારે સરસપુરમાં 142મી રથયાત્રા નિમિતે 142 તુલસીના છોડ મહિલાઓને આપીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..

Body:ભગવાનના મોસાળ સરસપુર ખાતે દર વર્ષે અનોખી રિતે ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે ત્યારે 142મી રથયાત્રા નિમિતે મહિલાઓને 142 તુલસીના છોડ આપીને વૃક્ષો વવો અને વરસાદ લાવો ના સંદેશ આપવામાં આવ્યો છે.સરસપુર ખાતે દર વર્ષે અલગ પ્રકારે ઉજવણી કરી ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે.

ચાકુ વર્ષમાં જે વિષય જરૂરિયાત વાળો જણાઈ આવે તેની પર થીમ બનાવીને લોકોને સંદેશો મળે તે રીતે ઉજવણી કરવામાં આવે છે.ગત વર્ષે શહીદો પર થીમ બનાવવામાં આવી હતી.આ વર્ષે વરસાદની જરૂર છે માટે તુલસનીઓ છોડ આપીને સંદેશો પસાર કરવામાં આવ્યો હતો...

બાઇટ---

નોંધ- સ્ટોરીની ફીડ લાઈવકીટથી મોકલેલ છે....

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.