ETV Bharat / state

રાજ્યમાં લોકાયુકત અને ઉપલોકાયુક્ત બન્ને પદ ખાલી, સરકાર આંખ આડા કાન કરી રહી છે

અમદાવાદ: રાજ્યમાં વર્ષ 2018થી લોકાયુકત અને વર્ષ 2013 કે જ્યારથી ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ 2013 અમલમાં આવ્યો છે. ત્યારથી ઉપલોકાયુકતની નિંમણૂંક જ થઈ નથી. રાજ્યના મહત્વના આ બન્ને પદો રીક્ત હોવા છતા સરકારે કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી. ગુજરાત લોકાયુકત એક્ટ 2013 ગુજરાત સરકારે બનાવેલો છે. આ એક્ટમાં એક લોકાયુક્ત અને એક ઉપલોકાયુક્તની નિંમણૂંક માટેની જોગવાઈ થયેલી છે. રાજ્ય સરકારે 2013માં લોકાયુક્ત એપોઈન્ટમેન્ટ કરી જેમનો સમયગાળો ડીસેમ્બર 2018માં પૂર્ણ થયો હતો. ત્યાર પછી આ જગ્યા આજ દિન સુધી ખાલી રહેલી છે. 2013 થી એક્ટ બન્યો ત્યારથી આજદિન સુધી રાજ્ય સરકારે ઉપલોકાયુક્તની નિંમણૂંક કરી જ નથી.

રાજ્યમાં લોકાયુકત અને ઉપલોકાયુક્ત બન્ને પદ રીક્ત
author img

By

Published : Jun 30, 2019, 8:14 AM IST

શા માટે કરવામા આવે છે લોકાયુક્ત અને ઉપલોકાયુક્તની નિંમણૂંક

સામાન્ય રીતે મુખ્યપ્રધાન તમામ મંત્રીઓ વિવિધ બોર્ડ કે નિગમના ચેરમનો, યુનીવર્સીટીના કુલપતી જેવા તમામ વ્યક્તી સામે ભ્રષ્ટાચારને, ગેરરીતીને લગતી ફરીયાદો જે કંઈ પણ થાય તેની સુનાવણી લોકાયુક્ત સમક્ષ થતી હોય છે. તાલુકા કે જીલ્લા પંચાયતના જે સદસ્યો અને ચુંટાયેલા પ્રતીનીધીઓ છે તેમની સામે કોઈ ગંભીર આક્ષેપો હોય તેની તપાસ અને કાર્યવાહી ઉપલોકાયુક્ત દ્વારા કરવામા આવતી હોય છે. હાલમાં રાજ્યમાં લોકાયુકતની જગ્યા ખાલી છે. ઉપરાત, આજ દિન સુધી ઉપલોકાયુક્તની નિંમણૂંક જ નથી કરાઈ, જેના કરાણે રાજકીય મોટા માથાઓ સામેની તપાસ કે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી.

અવાર નવાર હાઈકોર્ટ અને રાજ્યસરકાર તથા લોકાયુકત માટેની કમીટીને થઈ ચુકી છે રજૂઆતો

આ બન્ને ખાલી મહત્વના પદોને તુરંત ભરવામા આવે અને લોકાયુક્ત તથા ઉપલોકાયુક્તની નિંમણૂંક કરાઇ તેવી માંગણી કરી હતી. સામાજીક કાર્યકર ચંન્દ્રવદન ધ્રુવે વારંવાર રજુઆત કરવા છતા તેનો યોગ્ય જવાબ પણ સરકાર કે લોકાયુકત નિંમણૂંક માટેની કમીટી તરફથી મળ્યો નથી. હાઈકોર્ટમાં પણ રજુઆત કરતા હાઈકોર્ટે આ અંગે સરકારને રજૂઆત કરવાનું કહી કેસનો નિકાલ કર્યો હતો.

કોણ કોણ હોય છે લોકાયુકત માટેની કમીટીના સભ્યો

રાજ્યમાં લોકાયુક્તની નિંમણૂંક માટેની એક કમીટી બનાવાયેલી છે. આ કમીટીમાં મુખ્યપ્રધાન તેના ચેયરપર્સન હોય છે. તકેદારી આયોગ, વિધાનસભાના અધ્યક્ષ, વૈધાનીક અને સંસદીય બાબતોના પ્રધાનો, અને વિરોધ આ પાંચ લોકોની કમીટી બનાવેલી હોય છે. જે લોકપાલ અને ઉપલોકાયુક્તની નિંમણૂંક કરે છે. આ કમીટી સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતા સરકારે કોઈ પગલા લીધા નથી. પરીણામે રાજકીય મોટામાથાઓ દ્વારા થતી ગેરરીતી અને ભ્રષ્ટાચારને ખુલ્લો દોર મળી રહ્યો છે.

GJ_AHD_11_29_JUNE_2019_RAJYAMA_LOKAYUKT_ANE_UPLOKAYUKT_BANNE_PAD_RIKT_PHOTO STORY_7204960

હેડિંગ - રાજ્યમાં લોકાયુકત અને ઉપલોકાયુક્ત બન્ને પદ રીક્ત

રાજ્યમાં વર્ષ 2018 થી લોકાયુકત અને વર્ષ 2013 કે જ્યારથી ગુજરાત લોકાયુક્ત આયોગ એક્ટ 2013 અમલમાં આવ્યો છે ત્યારથી ઉપલોકાયુકતની નીમુણક જ થઈ નથી.. રાજ્યના મહત્વના આ બન્ને પદો રીક્ત હોવા છતા સરકારે કોઈ કાર્યવાહી કરી નથી..  ગુજરાત લોકાયુકત એક્ટ 2013  ગુજરાત સરકારે બનાવેલો છે. આ એક્ટમાં એક લોકાયુક્ત અને એક ઉપલોકાયુક્તની નીમુણક માટેની જોગવાઈ થયેલી છે. રાજ્ય સરકારે 2013માં લોકાયુક્ત એપોઈન્ટમેન્ટ કરી જેમનો સમયગાળો ડીસેમ્બર 2018માં પુરો થયો. ત્યાર પછી આ જગ્યા આજ દિન સુધી ખાલી રહેલી છે. 2013 થી એક્ટ બન્યો ત્યારથી આજદિન સુધી રાજ્ય સરકારે ઉપલોકાયુક્તની નીમુણક કરી જ નથી. 

શા માટે કરવામા આવે છે  લોકાયુક્ત અને ઉપલોકાયુક્તની નીમુણક

સામાન્ય રીતે મુખ્યમંત્રી તમામ ંમંત્રીઓ વિવિધ બોર્ડ કે નિગમના ચેરમનો, યુનીવર્સીટીની કુલપતી જેવા તમામ વ્યક્તી સામે ભ્રષ્ટાચારને, ગેરરીતીને લગતી ફરીયાદો જે કઈ થાય તેની સુનાવણી લોકાયુક્તુ સમક્સ થતી હોય છે.. તો તાલુકા કે જીલ્લા પંચાયતના જે સદસ્યો છે ચુંટાયેલા પ્રતીનીધીઓ છે તેમની સામે કોઈ ગંભીર આકસ્પો હોય તેની તપાસ અને કાર્યવાહી ઉપલોકાયુક્ત દ્વારા કરવામા આવતી હોય છે. હાલમાં રાજ્યમાં લોકાયુકતની જગ્યા ખાલી છે ઉપરાત આજ દિન સુધી ઉપલોકાયુક્તની નિમુણક જ નથી કરાઈ આના કરાણે રાજકીય મોટા માથાઓ સામેની તપાસ કે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. 

અવાર નવાર હાઈકોર્ટ અને રાજ્યસરકાર તથા લોકાયુકત માટેની કમીટીને થઈ ચુકી છે રજુઆત

જલ્દીથી આ બન્ને ખાલી મહત્વના પદોને ભરવામા આવે અને લોકાયુક્ત તથા ઉપલોકાયુક્તની નિમુણક કરાય તેવી માંગણી સામાજીક કાર્યકર ચંન્દ્રવદન ધ્રુવે વારંવાર રજુઆત કરવા છતા તેનો યોગ્ય જવાબ પણ સરકાર કે લોકાયુકત નિમુણક માટેની કમીટી તરફથી મળ્યો  નથી.. હાઈકોર્ટમાં પણ રજુઆત કરતા હાઈકોર્ટે આ અંગે સરકારને રજુઆત કરવાનુ કહી કેસનો નિકાલ કર્યો.. 

કોણ કોણ હોય છે લોકાયુકત માટેની કમીટીના સભ્યો

રાજ્યમાં લોકાયુક્તની નીમુણક માટેની એક કમીટી બનાવાયેલી છે આ કમીટીમાં જેમાં મુખ્યમંત્રી તેના ચેરપરસન હોય છે તકેદારી આયોગ વિધાનસભાના અધ્યક્સ, વૈધાનીક અને સંસદીય બાબતોના મંત્રી, અને વિરોધ પક્સ આ પાંચ જણની કમીટી બનાવાયેલ હોય છે જે લોકપાલ અને ઉપલોકાયુક્તની નીમુણક કરે છે. આ કમીટી સમક્સ વારવાર રજુઆત કરવા છતા સરકારે કોઈ પગલા લિધા નથી.  પરીણામે રાજકીય મોટામાથાઓ દ્વારા થતી ગેરરીતી અને ભ્રષ્ટાચારને ખુલ્લો દોર મળી રહ્યો છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.