ETV Bharat / state

ભારે વરસાદને કારણે S.T બસની સેવાઓ પર અસર 1,988 ટ્રીપ રદ

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. વાહન વ્યવહાર પર વરસાદની માઠી અસર જોવા મળી છે. S.T બસની સેવા પણ અસર જોવા મળી હતી. લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

etv bhart ahmedabad
author img

By

Published : Aug 11, 2019, 10:50 PM IST

છેલ્લા બે દિવસમાં 294 રૂટ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 1988 ટ્રીપ રદ કરવા પડી હતી. જેના કારણે બે દિવસમાં S.T નિગમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. જ્યારે પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

S.T વિભાગ દ્વારા બસના ડ્રાઇવરોને વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. જેના કારણે અમદાવાદ વડોદરા, રાજકોટ, પાલનપુર, વલસાડ સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી. અમદાવાદ ડિવિઝનની 93, વડોદરા ડિવિઝનની 50 અને કચ્છની 56 ટ્રીપ રદ રદ કરવામાં આવી છે.

વરસાદના વિરામ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર સીધી અસર પડી છે. S.T નિગમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

Intro:છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર પર આની માઠી અસર જોવા મળી છે ત્યારે એસટી બસની સેવા પણ અસર જોવા મળી હતી અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું

Body:છેલ્લા બે દિવસમાં 294 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે 1988 ટ્રીપ રદ કરવા પડી હતી જેના કારણે બે દિવસમાં એસટી નિગમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે જ્યારે પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

એસટી વિભાગ દ્વારા બસના ડ્રાઇવરોને વધારે પાણી હોય તેવા રૂટમાં બસ ન લઈ જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે જેના કારણે અમદાવાદ વડોદરા રાજકોટ પાલનપુર વલસાડ સહિતના ડિવિઝનના રૂટ બંધ કરવાની ફરજ પડી હતી

અમદાવાદ ડિવિઝનની ૯૩, વડોદરા ડિવિઝનની ૫૦ અને કચ્છની ૫૬ ટ્રીપ રદ રદ કરાઇ હતી

Conclusion:વરસાદના વિરામ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર આની અસર પડી છે અને એસટી નિગમને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે

નોંધ ગુજરાત એસટી અને બસના ફોટો મહેરબાની કરી એટેચ કરવા વિનંતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.