ETV Bharat / state

સુરત આગમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને અમદાવાદમાં શ્રદ્ધાંજલિ અપાઈ - SMIT CHAUHAN

અમદાવાદઃ સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા હતા. સોમવારે અમદાવાદમાં પણ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકોએ કેન્ડલ સળગાવી મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

hd
author img

By

Published : May 28, 2019, 1:23 AM IST

સુરતમાં બનેલી દુઃખદ ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તક્ષશિલા કોમ્પલેક્ષમાં ફાયરસેફ્ટીના સાધનોના અભાવના કારણે આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગથી બચવા વિદ્યાર્થીઓ ચોથા માળથી નીચે કુદતા અને કેટલાક અંદર ટ્યુશન ક્લાસીસમાં જ પોતાનો જીવ ગુમાવી બેઠા હતા.

આ ઘટનાના પડઘા સમગ્ર દેશ અને વિશ્વમાં પડ્યા છે. ત્યારે ઠેર-ઠેર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સોમવારે અમદાવાદના લૉ ગાર્ડન ખાતે વાલી સ્વરાજ મંચના સદસ્યો અને પોલીસ દ્વારા આ નિર્દોષ બાળકોને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સુરત આગમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ અપાઈ
સુરતની ઘટના બાદ તંત્ર પણ હવે ભાનમાં આવ્યું છે અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી સહિતની અનેક સુવિધાઓ ન હોય તો તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસીસના માલિકો વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે સરકાર કોઈ યોગ્ય પગલા લે અને બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનાં ચેડા ન થાય તે દિશામાં પગલાં લે તેમજ મૃત્યુ પામેલ બાળકોની આત્માની શાંતિ માટે આજે કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Intro:સુરતમાં ટ્યુશન ક્લાસીસ માં લાગેલી આગમાં 22 થી વધુ બાળકોના મૃત્યુ થયા હતા જેના કારણે ગુજરાત સમગ્ર રાજ્યમાં લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી ત્યારે આજરોજ અમદાવાદ ખાતે વાલી સ્વરાજ મંચ દ્વારા કેન્ડલ સળગાવી મૃત્યુ પામેલ બાળકો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

Body:સુરતમાં બનેલ કથિત આગની ઘટનામાં ૨૨ થી વધુ નિર્દોષ બાળકોના મૃત્યુ થયા હતા જેના કારણે ટ્યુશન ક્લાસીસ અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ અમદાવાદના લૉ ગાર્ડન ખાતે વાલી સ્વરાજ મંચ ના સદસ્યો દ્વારા આ નિર્દોષ બાળકોને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

સુરતની ઘટના બાદ તંત્ર પણ હવે ભાનમાં આવ્યું છે અને ટ્યુશન ક્લાસીસ માં ફાયર સેફટી સહિતની અનેક સુવિધાઓ ન હોય તો તાત્કાલિક ધોરણે ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં બેફામ ચાલતા ટ્યુશન ક્લાસીસ ના માલિકો વિરોધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે સરકાર કોઈ યોગ્ય પગલા લે અને બાળકોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનાં ચેડાં ન થાય તે માટે તથા મૃત્યુ પામેલ બાળકોની આત્માની શાંતિ માટે આજે કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

Conclusion:સુરતમાં લાગેલી આગ માં મૃત્યુ પામેલ બાળકો ના માટે સમગ્ર દેશના નાગરિકોને દુઃખ છે અને બધા એવું ઇચ્છે છે કે હવે કોઈ પણ બાળક સાથે આ પ્રકારની દુર્ઘટના ન ઘટે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.