ETV Bharat / state

અમિત ભટ્ટનાગરની સ્લીપ એપનિયા બિમારી મુદ્દે અરજી હાઈકોર્ટમાંથી પરત ખેંચાઈ

author img

By

Published : Jul 30, 2019, 10:18 PM IST

અમદાવાદ: વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ કંપનીના પ્રમોટર અને લગભગ 11 બેંકો સાથે 2654 કરોડનું કૌભાંડ કરનાર આરોપી અમિત ભટ્ટનાગર સ્લીપ એપનિયા નામની બિમારીથી પીડાઈ રહ્યાં હોવાથી યોગ્ય સારવાર માટે પત્ની મોના ભટ્ટનાગર દ્વારા જામીન મેળવવા દાખલ કરાયેલી પીટીશન સોમવારે જસ્ટીસ એસ.એચ વોરાએ ફગાવવાનું વલણ દાખવતા અમિત ભટ્ટનાગરના વકીલ વતી અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

ahd

સ્લીપ એપમિયાને લઈને અરજી પરત ખેંચી લેવાતા હાઈકોર્ટે આ બિમારીને લઈને ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો યોગ્ય જજ સમક્ષ રજુઆત કરવાની અમિત ભટ્ટનાગરને છુટ આપી છે.હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા રિટ અરજદાર વતી પાછી ખેંચી લેવામાં આવી હતી.અગાઉ હાઈકોર્ટના જસ્ટીસ સોનિયા ગોકાણીએ બિમારીની તપાસ માટે અમિત ભટ્ટનાગરને સિવિલ હોસ્પિટલના ફેફંસા વિભાગના વડા સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો.

જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરને સ્લીપ એપનિયાની બિમારીની તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફેફસા વિભાગના વડા સમક્ષ હાજર થઈ તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો.જેલ સતાધિશોને પણ આ મુદે સંબંધિત ઓર્ડરનું પાલન કરવા જણાવ્યું હતું. અમિત ભટ્ટનાગરના વચ્ચગાળા જામીન 5મી મે ના રોજ પુરા થતાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં હાજરી આપી તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો.
અગાઉ 24મી એપ્રિલના રોજ જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરની બિમારી સ્લીપ એપનિયાને લઈને જેલ સતાધિશ નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો અને બિમારીને લગતી માહિતી અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી સર્ટિફિકેટ રજુ કરાવાનો હુકમ કર્યો હતો.

  • શું છે સ્લીપ એપનિયા

સ્લીપ એપનિયામાં શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક બંધ અને ચાલું થઈ જાય છે થાક લાગે છે અને જો યોગ્ય સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે.

ગત વર્ષ માર્ચ 2018માં સી.બી.આઈ.એ અમિત ભટ્ટનાગર અને તેમના પિતા સુરેશ ભટ્ટનાગ વિરૂધ 11 બેંક જોડે 2654 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.વર્ષ 2008થી ભટ્ટનાગર બંધુઓએ 2654 કરોડ રૂપિયાની ચુકવણી બેંકને કરી નથી.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિફોલ્ટર લિસ્ટમાં હોવા છતાં બેંક દ્વારા તેમને લોન આપવામાં આવતી હતી.

Intro:વડોદરા સ્થિત ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ કંપનીના પ્રમોટર અને લગભગ 11 બેંકો સાથે 2654 કરોડનું કૌભાંડ કરનાર આરોપી અમિત ભટ્ટનાગર સ્લીપ એપનિયા નામની બિમારીથી પીડાઈ રહ્યાં હોવાથી યોગ્ય સારવાર માટે પત્ની મોના ભટ્ટનાગર દ્વારા જામીન મેળવવા દાખલ કરાયેલી પીટીશન સોમવારે જસ્ટીસ એસ.એચ વોરાએ ફગાવવાનું વલણ દાખવતા અમિત ભટ્ટનાગરના વકીલ વતી અરજી પરત ખેંચી લેવામાં આવી હતી..Body:સ્લીપ એપમિયાને લઈને અરજી પરત ખેંચી લેવાતા હાઈકોર્ટે આ બિમારીને લઈને ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો યોગ્ય જજ સમક્ષ રજુઆત કરવાની અમિત ભટ્ટનાગરને છુટ આપી છે.. હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ દાખવતા રિટ અરજદાર વતી પાછી ખેંચી લેવામાં આવી હતી....અગાઉ હાઈકોર્ટના જસ્ટીસ સોનિયા ગોકાણીએ બિમારીની તપાસ માટે અમિત ભટ્ટનાગરને સિવિલ હોસ્પિટલના ફેફંસા વિભાગના વડા સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો...
જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરને સ્લીપ એપનિયાની બિમારીની તપાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફેફસા વિભાગના વડા સમક્ષ હાજર થઈ તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો...જેલ સતાધિશોને પણ આ મુદે સંબંધિત ઓર્ડરનું પાલન કરવા જણાવ્યું હતું. અમિત ભટ્ટનાગરના વચ્ચગાળા જામીન 5મી મે ના રોજ પુરા થાં જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં હાજરી આપી તપાસ કરાવવાનો આદેશ કર્યો હતો...

અગાઉ 24મી એપ્રિલના રોજ જસ્ટીસ સોનિયા ગોકાણીએ અમિત ભટ્ટનાગરની બિમારી સ્લીપ એપનિયાને લઈને જેલ સતાધિશ નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો અને બિમારીને લગતી માહિતી અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પાસેથી સર્ટિફિકેટ રજુ કરાવાનો હુકમ કર્યો હતો...

શું છે સ્લીપ એપનિયા..................

સ્લીપ એપનિયા નિદ્ર દજ થાક લાગે છે અને જો યોગ્ય સારવાર ન મળે તો મોત પણ થઈ શકે છે...
રમ્યાન થતો ડિસઓર્ડર છે. જેમાં શ્વાસ લેવાની પ્રક્રિયા અચાનક બંધ અને ચાલું થઈ જાય છે..આ બિમારીમાં ખુબ થાક લાગે છે..

Conclusion:ગત વર્ષ માર્ચ 2018માં સીબીઆઈએ અમિત ભટ્ટનાગર અને તેમના પિતા સુરેશ ભટ્ટનાગ વિરૂધ 11 બેંક જોડે 2654 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરી હતી..વર્ષ 2008થી ભટ્ટનાગર બંધુઓએ 2654 કરોડ રૂપિયાની ચુકવણી બેંકને કરી નથી..રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડિફોલ્ટર લિસ્ટમાં હોવા છતાં બેંક દ્વારા તેમને લોન આપવામાં આવતી હતી...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.