ETV Bharat / state

અમદાવાદ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટઓફ ટેક્નોલોજી ખાતે હેકાથોન યોજાઈ - IIT

અમદાવાદ :શહેરમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે સૌ પ્રથમ વખત મિકેનિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન ક્ષેત્રે હેકાથોનનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અમદાવાદ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટઓફ ટેક્નોલોજી ખાતે હેકાથોન યોજાઈ
author img

By

Published : Aug 14, 2019, 6:11 AM IST

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા હેકાથોનમાં ઓટોડેસ્ક ફ્યુઝીઓન 360 દ્વારા ભવિષ્યના ઓટોમીશન ક્ષેત્રે ડિઝાઇનનો પ્રોબ્લેમ L&T , TATA , NID , IIT ઓટોડેસ્કના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે. જેમાં અંદાજે 25 થી વધુ કોલેજની અંદાજે 30 ટીમો સતત 24 કલાક કામ કરી પ્રોબ્લેમનો સોલ્યૂશન ફ્યુશન 360માં કાર્ય કરશે.

અમદાવાદ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટઓફ ટેક્નોલોજી ખાતે હેકાથોન યોજાઈ

આ પ્રોગ્રામ હેઠળ ખોડિયાર કેડ સેન્ટર દ્વારા હાલ 25 કોલેજના 1500 થી વધુ મિકેનિકલ ફાઇનલ અને પ્રિફાઇનલના વિદ્યાર્થીઓને ફ્રી માં ઓટોડેસ્ક ફ્યુશન 360ની ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવ્યા છે. જેને લઈને આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ મિકેનિકલ લાઈનમાં મહત્વની કાર્યશૈલીમાં નિપુણતા સાથે વિદ્યાર્થીઓને વ્યવસાય માટે ઉજ્જવળ તક પણ મળી રહેશે.

Intro:અમદાવાદ ખાતે આવેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે સૌ પ્રથમ વખત મિકેનિકલ એંજીન્યરિંગ ડિઝાઇન ક્ષેત્રે હેકાથોન નું અયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાBody:ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી દ્વારા હેકાથોન માં ઓટોડેસ્ક ફ્યુઝીઓન 360 દ્વારા ભવિષ્યના ઓટોમીશન ક્ષેત્રે ડિઝાઇન નો પ્રોબ્લેમ L&T , TATA , NID , IIT ઓટોડેસ્કના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે જેમાં આશરે 25 થી વધુ કોલેજનો આશરે 30 ટિમો સતત 24 કલાક કામ કરી પ્રોબ્લેમ નો સોલ્યૂશન ફ્યુશન 360
માં કાર્ય કરશે આ પ્રોગ્રામ હેઠળ ખોડિયાર કેડ સેન્ટર દ્વારા હાલ 25 કોલેજ ના 1500 થી વધુ મિકેનિકલ ફાઇનલ અને પ્રિફાઇનલ ના વિદ્યાર્થીઓ ને ફ્રી માં ઓટોડેસ્ક ફ્યુશન 360 ની ટ્રેનિંગ આપી તૈયાર કરાયા છે જેને લઈને આ વિદ્યાર્થીઓ ને ભવિષ્ય માં પણ મિકેનિકલ લાઈન માં મહત્વ ની કરે કાર્ય શૈલી માં નિપુણતા ને લઇ ને ઉજળી તક મળી રહે સાથે આ વિદ્યાર્થીઓ ને વ્યવસાય માટે ઉજ્જવળ તક પણ મળી રહેશે Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.