તાલુકા પંચાયત | જિલ્લા પંચાયત | નગરપાલિકા | |
BJP | 3322 | 785 | 2063 |
INC | 1243 | 167 | 385 |
IND | 115 | 3 | 172 |
AAP | 31 | 2 | 9 |
BSP | 4 | 1 | 6 |
OTHERS | 16 | 4 | 24 |
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ : ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસની કારમી હાર - GUJARAT LOCAL BODY ELECTION
19:17 March 02
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 7 વાગ્યા સુધીનું પરિણામ
19:13 March 02
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 6 વાગ્યા સુધીનું પરિણામ
તાલુકા પંચાયત | જિલ્લા પંચાયત | નગરપાલિકા | |
BJP | 3236 | 771 | 2027 |
INC | 1201 | 164 | 375 |
IND | 112 | 3 | 168 |
AAP | 31 | 2 | 9 |
BSP | 4 | 1 | 6 |
OTHERS | 16 | 4 | 24 |
19:07 March 02
મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતોનું પરિણામ
એક બેઠક પર પરિણામ બાકી રહ્યું
કુલ બેઠકો : 216
ચૂંટણી : 206
ભાજપ : 145 (8 બિનહરીફ)
કોંગ્રેસ : 64 (1 બિનહરીફ)
અપક્ષ : 4
અન્ય : 02
19:04 March 02
અરવલ્લી બાયડ નગરપાલિકાના ચાર બેઠકોનું આખરે પરિણામ જાહેર
2 કલાકની મથામણ બાદ બેલેટ પેપરની ગણતરી કરતા પરીણામ જાહેર
ભાજપ 17
કોંગ્રેસ 07
કુલ 24
19:00 March 02
- પંચમહાલ ગોધરા નગરપાલિકા ચૂંટણી મતગણતરી હવે અંતિમ તબક્કામાં
- છેલ્લા વોર્ડ 11 ની મતગણતરી હાલ ચાલી રહી છે. ટુંક સમય માં જ સામે આવશે કોણ રાજ કરશે ગોધરા નગરપાલિકામાં
18:59 March 02
સુરત જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

ભાજપ 34
કોંગ્રેસ 2
અન્ય 0
કુલ 36
18:57 March 02
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ પર નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
- 40 વર્ષ થી રાજકારણમાં છું, તમામ ચૂંટણીઓ મેં જોઈ છે, પણ આ ચૂંટણી અલગ હતી, તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, એ પ્રથમ વખત જોયું છે, તમામ મતદારોનો આભાર માનું છું.
- 100 વર્ષ જૂની કોંગ્રેસ ગુજરાતમાં ક્યાંય શોધે તેવું છે
18:56 March 02
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને ગુરુકુળ ખાતે મતગણતરી કરવામાં આવી હતી
જેમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા
નગરપાલિકામાં ભાજપને 25 સાથે બહુમતી મળી અને કોંગ્રેસને માત્ર 11 સીટ મળી
ત્યારે નગરપાલિકા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો
જિલ્લા પંચાયતની 4 બેઠકમાં 3 ભાજપના ફાળે ગઈ અને 1માં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો
જ્યારે તાલુકા પંચાયતમાં ભાજપ 15 બેઠક પર જીતી અને કોંગ્રેસ 5 બેઠક પર વિજય બનેલ છે
18:54 March 02
પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
ગુજરાતના ઇતિહાસમાં આજ દિન સુધી કોઈને આવી સફળતા મળી નથી, સમગ્ર ગુજરાતમાં ભગવો ફરકાયો છે, PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સતત ગુજરાતની ચિતાને કારણે વિજય રૂપાણી અને નીતિન પટેલને નેતૃત્વ આપવામાં આવ્યું છે, ગુજરાતની વિકાસની રાજનીતિને લોકોએ સમર્થન આપવામાં આવ્યું છે.
18:49 March 02
આણંદ જિલ્લામાં હારેલા મોટા નામ
કોંગ્રેસના હારેલા નામો
1) નિરંજન પટેલ,ધારાસભ્ય, પેટલાદ
( હાર:- નગરપાલીકામાં હાર, વોર્ડ 3 અને વોર્ડ 5 માંથી કરી હતી ઉમેદવારી )
2) સૌરભ પટેલ પેટલાદ ધારાસભ્ય દીકરા
( હાર:- નગરપાલીકામાં હાર વોર્ડ 2માંથી કરી હતી ઉમેદવારી)
3) વિજય પરમાર (પુનમ પરમાર સોજિત્રા ધારાસભ્યના દીકરા)
(તારપુરની મોરજ તા.પંચાયત બેઠક પરથી હાર
4) નિકુલસિંહ પરમાર ( પુનમ પરમાર ધારાસભ્ય ના ભત્રીજા તારાપુર જી.પંચાયત પરથી થઇ હાર )
5) વિજ્ઞાત્રી પટેલ(પ્રદેશ કોંગ્રેસ પ્રધાન પુર્વ જી.પંચાયત પ્રમુખની પંડોળી જી.પંચાયત બેઠક પરથી હાર )
6) અલ્પેશ પઢીયાર (પ્રમુખ આણંદ શહેર કોંગ્રેસ વોર્ડ 2 નગરપાલિકામા઼ંથી થઇ હાર)
7) ભાવીશા પરમાર ( અમુલ ડીરેક્ટર ચંદુ પરમાર ના પુત્રવધુ તારાપુર-1 તા.પંચાયત બેઠક પરથી હાર)
18:48 March 02
- કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાના ગઢમાં ભાજપ હાર્યું
- જસદણ અને વીંછીયા તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને બહુમતિ
18:09 March 02
મહીસાગર તાલુકા પંચાયતની કુલ સીટ- 126નું પરિણામ જાહેર

લુણાવાડા તાલુકા પંચાયત કુલ સીટ - 26
ભાજપ :- 18
કોંગ્રેસ :- 06
અપક્ષ:- 02
ખાનપુર : તાલુકા પંચાયત કુલ સીટ - 16
ભાજપ :- 11
કોંગ્રેસ :- 03
આપ :- 01
અન્ય :- 01
સંતરામપુર તાલુકા પંચાયતની કુલ સીટ - 28
ભાજપ :- 21
કોંગ્રેસ :- 05
અન્ય :- 00
કડાણા તાલુકા પંચાયતની કુલ સીટ -20
ભાજપ :- 12
કોંગ્રેસ :- 08
અન્ય :- 00
બાલાસિનોર તાલુકા પંચાયતની કુલ સીટ- 18
ભાજપ :- 12
કોંગ્રેસ :- 06
અન્ય :- 00
વીરપુર તાલુકા પંચાયતની કુલ સીટ - 18
ભાજપ :- 13
કોંગ્રેસ :- 04
અપક્ષ :- 01
18:00 March 02
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિણામ : ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસની કારમી હાર
આણંદ: 8 તાલુકા પંચાયતની 196 બેઠકના પરિણામો આવ્યા
- 130 બેઠકો પર ભાજપની જીત
- 62 સીટો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા
- 2 સીટો પર અપક્ષ અને 2 સીટો પર એનસીપીની જીત થઇ
- આણંદ જીલ્લાની 7 નગરપાલિકાના 213 બેઠકના પરિણામો 129 બેઠર પર ભાજપની જીત
- 52 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જીત્યા
- 23 નગરપાલિકાઓમાં બેઠકો પર અપક્ષ ઉમેદવારોની જીત
- 7 બેઠકો પર આમ આદમી અને 2 બેઠકો પર એનસીપીની જીત
- આણંદ નગરપાલિકાઓમાં આમ આદમીની એન્ટ્રી
- પેટલાદ નગરપાલિકામાં 5 બેઠક, 1 બોરસદમાં 1 અને ખંભાતની બેઠક પર મેળવ્યો વિજય
- નગરપાલિકામાં એનસીપી કરતા પણ વધારે સીટો આપને ફાળે