ETV Bharat / state

પબજી પ્રતિબંધ સ્વતંત્રતા પર તરાપ મુદે રાજ્ય સરકાર આપે ખુલાસોઃ હાઈકોર્ટ - Gujarat Goverment

અમદાવાદઃ ઓનલાઈન ગેમ પબજીને રમવા બદલ કરવામાં આવેલી ધરપકડને પડકારતી અરજી મુદે સોમવારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અંનત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નિરમા યુનિવર્સિટીના વિધાર્થી અને અરજદારે દાવો કર્યો કે જો ઘરમાં બેસીને પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો બંધારણની સ્વતંત્રતાનો ભંગ માની શકાય. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ
author img

By

Published : Apr 29, 2019, 10:25 PM IST

હાઈકોર્ટે અગાઉ અરજદારને સીઆરપીસની કલમ 144નું અભ્યાસ કરવાની ટકોર કરી હતી જોકે આજે નોટીસ જારી કરવામાં આવી છે.રાજ્ય સરકારે પબજી ગેમને પ્રતિબંધિત કરતું નોટીફિકેશન જારી કર્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં અનેક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી...રાજકોટ પોલીસ કમિશનરના જાહેરાનામાને પડકારતી અરજી મુદે હાઈકોર્ટે અરજદારને કહ્યું હતું કે બંધારણે સ્વતંત્રતા આપી છે પરતું એ અનિયંત્રિત સ્વતંત્રતા નથી. પોલીસે કરેલી ધરપકડ અયોગ્ય છે એ સપષ્ટ કરવાની જરૂર છે. જેનો અભ્યાસ કરવા કોર્ટે અરજદારને સમય આપ્યો હતો...

કાયદા વિધાશાખાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીએ કરેલી જાહેરહતિની અરજીમાં જણાવ્યું હતું કે વ્યકિત ઘર કે અગાસીમાં બેસીને પબજી રમે અને જો તેની ધરપકડ કરવામાં આવે તો સ્વતંત્રતા પર તરાપ સમાન છે. રાજ્ય સરકારે બંધારણ વિરૂધ જઈને પબજી રમતા લોકોની ધરપકડ કરવાનો જાહેરનામું બહાર પડ્યું છે. અરજદારે બંધારણના અનુચ્છેદ 21ને ટાંકીને દલીલ કરી હતી....

R_GJ_AHD_14_29_APRIL_2019_PUB-G_PRATIBANDH_SWATANTRA_PAR_TARAP_RAJYA_SARKAR_KHULASO_AAPE_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - પબજી પ્રતિબંધ સ્વતંત્રતા પર તરાપ મુદે રાજ્ય સરકાર ખુલાસો આપે - હાઈકોર્ટ

ઓન-લાઈન ગેમ પબજીને રમવા બદલ કરવામાં આવેલી ધરપકડને પડકારતી અરજી મુદે સોમવારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અંનત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ  સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં નિરમા યુનિવર્સિટીના વિધાર્થી અને અરજદારે દાવો કર્યો કે જો ઘરમાં બેસીને પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો બંધારણની સ્વતંત્રતાનો ભંગ માની શકાય. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

હાઈકોર્ટે અગાઉ અરજદારને સીઆરપીસની કલમ 144નું અભ્યાસ કરવાની ટકોર કરી હતી જોકે આજે નોટીસ જારી કરવામાં આવી છે.રાજ્ય સરકારે પબજી ગેમને પ્રતિબંધિત કરતું નોટીફિકેશન જારી કર્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં અનેક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી...રાજકોટ પોલીસ કમિશનરના જાહેરાનામાને પડકારતી અરજી મુદે હાઈકોર્ટે અરજદારને કહ્યું હતું કે બંધારણે સ્વતંત્રતા આપી છે પરતું એ અનિયંત્રિત સ્વતંત્રતા નથી. પોલીસે કરેલી ધરપકડ અયોગ્ય છે એ સપષ્ટ કરવાની જરૂર છે. જેનો અભ્યાસ કરવા કોર્ટે અરજદારને સમય આપ્યો હતો...

કાયદા વિધાશાખાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીએ કરેલી જાહેરહતિની  અરજીમાં જણાવ્યું હતું કે વ્યકિત ઘર કે અગાસીમાં બેસીને પબજી રમે અને જો તેની ધરપકડ કરવામાં આવે તો સ્વતંત્રતા પર તરાપ સમાન છે. રાજ્ય સરકારે બંધારણ વિરૂધ જઈને પબજી રમતા લોકોની ધરપકડ કરવાનો જાહેરનામું બહાર પડ્યું છે. અરજદારે બંધારણના અનુચ્છેદ 21ને ટાંકીને દલીલ કરી હતી....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.