ETV Bharat / state

જમાલપુર ખાડિયા બેઠક પર 2017માં ભાજપની બાજી બગાડનારા કૉંગી નેતા ફરી ચૂંટાશે કે પછી આવશે પરિવર્તન - Jamalpur Khadia Bhushan Bhatt Lose

અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક (Jamalpur Khadia Assembly Seat) પરથી ભાજપે આ વખતે ફરી ભૂષણ ભટ્ટને (Bhushan Bhatt BJP Candidate Jamalpur Khadia) ટિકીટ આપી હતી. વર્ષ 2017 સુધી અહીં ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું. જ્યારે વર્ષ 2017માં અહીંથી કૉંગ્રેસના ઉમેદવારે જીત મેળવી હતી. ત્યારે હવે આ વખતે અહીંથી શું પરિણામ આવશે તે 8મીએ ખબર પડશે.

જમાલપુર ખાડિયા બેઠક પર 2017માં ભાજપની બાજી બગાડનારા કૉંગી નેતા ફરી ચૂંટાશે કે પછી આવશે પરિવર્તન

author img

By

Published : Dec 6, 2022, 12:21 PM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે બીજા તબક્કા અંતર્ગત સોમવારે અમદાવાદમાં પણ મતદાન થયું હતું. આ વખતે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક (Jamalpur Khadia Assembly Seat) પર સૌની નજર રહેશે. કારણ કે, ભાજપે આ વખતે આ બેઠક પરથી ભૂષણ ભટ્ટને (Bhushan Bhatt BJP Candidate Jamalpur Khadia) ટિકીટ આપી હતી. જ્યારે કૉંગ્રેસે પણ મજબૂત દાવેદાર અને આમ આદમી પાર્ટીએ મુસ્લિમ સમાજમાં પ્રભુત્વ ધરાવતા ઉમેદવારને મેદાને ઉતાર્યા હતા.

ભાજપને ડર શહેરની 16 વિધાનસભા બેઠક પૈકી આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ વર્ષ 2017માં અહીંથી કૉંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા (Imran Khedawala Jamalpur Khadia Assembly Seat) વિજેતા થયા હતા. ત્યારે હવે ભાજપને ડર છે કે, આ બેઠક પર તેઓ (Congress Imran Khedawala win) હારી ન (Congress Imran Khedawala Lose) જાય.

જામશે જંગ
જામશે જંગ

જમાલપુર ખાડિયા બેઠકની મતદાનની ટકાવારી આ બેઠક પર આ વખતે 58.29 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં અહીં 65.31 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે અહીં 7.02 ટકા મતદાન ઓછું થયું છે. વર્ષ 2017 ચૂંટણીનું (Gujarat Election 2022) પરિણામની વાત કરીએ તો તે વખતે અહીંથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને (Bhushan Bhatt BJP Candidate Jamalpur Khadia) 46,007 અને કૉંગ્રેસના ઈમરાન ખેડાવાલાને (Imran Khedawala Jamalpur Khadia Assembly Seat) 75,346 મત મળ્યા હતા. આ સાથે જ કૉંગ્રેસે પ્રથમ વખત અહીંયા 29,339 જેટલી લીડથી વિજય મેળવ્યો હતો અને ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મેળવી હતી.

કાંટાની ટક્કર ભાજપ અને કૉંગ્રેસ બંનેએ આ બેઠક પરથી પોતાના ઉમેદવારોને રિપીટ કર્યા છે. ભાજપે આ વખતે અહીંથી ભૂષણ ભટ્ટ (Bhushan Bhatt BJP Candidate Jamalpur Khadia) અને કૉંગ્રેસે ઈમરાન ખેડાવાલાને (Imran Khedawala Jamalpur Khadia Assembly Seat) ટિકીટ આપી છે. તેઓ કૉંગ્રેસ સાથે છેલ્લા ઘણા સમયથી સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. તેમણે વર્ષ 2017માં ભાજપના સૂંપડા સાફ કરી નાખ્યા હતા. તો આમ આદમી પાર્ટીએ અહીંથી મુસ્લિમ સમાજમાં પ્રભુત્વ ધરાવતા ઉમેદવાર હારૂન નાગોરીને ચૂંટણી (Gujarat Election 2022) મેદાને ઉતાર્યા હતા. ભાજપની વાત કરીએ તો, અહીંથી હારવા છતાં ભૂષણ ભટ્ટને રિપીટ (Jamalpur Khadia Bhushan Bhatt win) કર્યા છે. તેઓ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

જ્ઞાતિ સમીકરણ જમાલપુર વિધાનસભા બેઠક પર (Jamalpur Khadia assembly constituency) જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો, આ વિસ્તારમાં સૌથી વધારે મુસ્લિમોનું વર્ચસ્વ રહેલું છે. આ ઉપરાંત સોની, દરજી, મોચી, વણકર ઓબીસી જ્ઞાતિ (Jamalpur Khadia Bhushan Bhatt Lose ) પણ આ વિસ્તારમાં જ રહે છે. વિશેષતા એ છે કે, મધ્યમ વર્ગના રહેતા લોકો છે. મોટા ભાગના લોકો મજૂરીકામ તેમ જ છૂટક કામ પર નિર્ભર છે. આ વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા 2,17,787 છે. તેમાંથી 1,10,333 પુરૂષ મતદારો, મહિલા મતદારોની સંખ્યા 107451 અને અન્ય 3 અન્ય મતદારો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.