અંબાજી મંદિર 13 એપ્રિલથી બંધ રહેશે
ચૈત્રી નવરાત્રિમાં ભક્તોને નહીં થાય માં અંબેના દર્શન
વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાયો નિર્ણય
રાજ્યમાં અનેક મંદિરો બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોના ઘસારો ઉમટી ન પડે તેવી શક્યતાઓને લઈ કરાયો નિર્ણય
અંબાજી મંદિર 13 એપ્રિલથી 30 એપ્રિલ સુ઼ધી રહેશે બંધ