- વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદ કોર્પોરેશનનો નિર્ણય
- કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
- આગામી આદેશ ન મળે ત્યાં સુધી બંધ રહેશે સિવિક સેન્ટર
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
17:12 May 05
આગામી 15મે સુધી સિવિક સેન્ટર રહેશે બંધ
17:12 May 05
સુરતની કાપડ માર્કેટો બંધ રહેશે
- 6 મેથી 12 મે સુધી તમામ કાપડ માર્કેટો બંધ રહેશે
- ગુજરાત સરકારની ગાઈડલાઈનને લઈને અને કોરોનાની સ્થિતિને લઈને નિણર્ય લેવાયો
- કાપડ માર્કેટની અગ્રણી સંસ્થા ફોસ્ટાએ કરી જાહેરાત
16:43 May 05
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગ્રામ પંચાયત અને વેપારીઓનો મહત્વનો નિર્ણય
- પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગ્રામ પંચાયત અને વેપારીઓનો મહત્વનો નિર્ણય
- આ વિસ્તારમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને મોટો નિર્ણય
- 9/5/21થી બપોર 3 વાગ્યાથી એક સપ્તાહ 16/5/21 સુંધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય
- ગામડામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
11:42 May 05
જામનગર તાલુકા મંડળના સરપચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વેકસીન આપવામાં ન આવતા કર્યો વિરોધ
- જામનગર તાલુકા મંડળના સરપચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વેકસીન આપવામાં ન આવતા કર્યો વિરોધ
- જામનગર શહેરી વિસ્તારમાં આપાઈ રહી છે વેકસીન
- 102 ગ્રામ પચાયતના સરપચ દ્વારા કલેક્ટર, ધારાસભ્ય, સાસદને રજુઆત કરવામાં આવી
- તાત્કાલીક ગ્રામ્ય વિસ્તારમાં વેકસીન આપવાની શરૂઆત કરવા આવે તેવી માગ
11:42 May 05
અમદાવાદ: કોરોના સ્થિતિ ચર્ચા કરવા વિપક્ષ ગુજરાત કોંગ્રેસ પ્રતિનિધિમંડળ CM વિજય રૂપાણીને મળશે

બપોર બાદ સીએમ બંગલે કોગ્રેસ સિનિયર નેતાઓ કરશે મુલાકાત
વિપક્ષ નેતા પરેશ ધાનાણી , પ્રમુખ અમિત ચાવડા , શૈલેષ પરમાર, અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી કરશે સીએમ સાથે ચર્ચા
06:35 May 05
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,48,297 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 778 વેન્ટિલેટર પર અને 1,47,519 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 7,779 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,64,396 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
06:34 May 05
છેલ્લા 24 કલાકમાં 13,050 પોઝીટીવ કેસ નોંઘાયા
- છેલ્લા 24 કલાકમાં 13,050 પોઝીટીવ કેસ નોંઘાયા
- 12,121 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 131 દર્દીના મોત નિપજ્યા
06:19 May 05
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના ચોથા જ દિવસમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 13,050 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે મંગળવારે સૌથી વધુ 12,121 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 131 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે. જ્યારે આજે મંગળવારે કોરોનાથી થતાં મૃત્યુંમાં પણ ઘટાડો થયો છે.