- જિલ્લામાં 24 કલાકમાં નવા 476 પૉઝિટિવ કેસ નોંધાયા
- શહેરી વિસ્તારમાં 209 કેસ
- ગ્રામ્ય વિસ્તારમાં 267 કેસ
- જિલ્લામાં હાલમાં કુલ એક્ટિવ કેસ 5,044
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ લઈને હાઈકોર્ટમાં સુનાવણી શરૂ - ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
18:58 May 04
મહેસાણામાં આજે 462 દર્દી સાજા થયા
18:45 May 04
જામનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે રિલાયન્સની કોવિડ હોસ્પિટલનું ઇ ઉદ્ઘાટન કરાયું
- જામનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે રિલાયન્સની કોવિડ હોસ્પિટલનું ઇ ઉદ્ઘાટન કરાયું
- 400 બેડની કોવિડ હોસ્પિટલનું ઇ ઉદ્ઘાટન
- સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન આર.સી.ફળદુ, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા રહ્યા ઉપસ્થિત
18:44 May 04
જામનગર શહેરમાં 397 પોઝિટિવ કેસ નોંધાયા
- જામનગર શહેરમાં 397 પોઝિટિવ કેસ નોંધાયા
- ગ્રામ્યમાં 331 પોઝિટિવ કેસ નોંધાયા
- સમગ્ર જિલ્લામાં 728 પોઝિટિવ કેસ નોંધાયા
17:31 May 04
મહીસાગર જિલ્લામાં આજે 79 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી
- મહીસાગર જિલ્લામાં આજે 79 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી
- જિલ્લામાં આજે 195 પોઝિટિવ કેસ
- અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ 4,995 પોઝિટિવ કેસ નોંધાયા
- જિલ્લામાં અત્યાર સુધીમાં 3,547 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા
- હાલ 1,385 દર્દીઓ સારવાર હેઠળ
12:58 May 04
સાબરકાંઠા: હડિયોલ ગામે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ
- સાબરકાંઠા: હડિયોલ ગામે પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ
- હડિયોલ ગામ અત્યાર સુધી 100થી વધુ કેસ
- 17 જેટલા બેડ સાથે ગામમાં જ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
- ગામના દાતાઓના સહયોગથી 17 બેડ સહિત પ્રાથમિક વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- દર્દીઓને દવા, જમવાની, ચા-નાસ્તો, ઉકાળો, પંખા-લાઈટ, પ્રાથમિક સુવિધા તેમજ ટેમ્પરેચર માપવાના સાધનો સહિત સુવિધાઓ
- ગામના તબીબ કોવિડ કેર સેન્ટરમાં આપશે સેવા
12:52 May 04
બનાસકાંઠા: પાલનપુરમાં લોકડાઉનનો ભંગ કરતા મોલના સંચાલક સામે કાર્યવાહી
- બનાસકાંઠા: પાલનપુરમાં લોકડાઉનનો ભંગ કરતા મોલના સંચાલક સામે કાર્યવાહી
- લોકડાઉન વચ્ચે ઓસીયા મોલમાં ગ્રાહકોના ટોળા
- પોલીસ પહોંચી મોલ બંધ કરાવ્યો
- તંત્રની ઢીલી નીતિને કારણે મોલ રહ્યો ખુલ્લો
- પોલીસે મોલ બંધ કરાવી મેનેજર સહિત ત્રણ ની અટકાયત કરી
12:51 May 04
સુરત સ્મીમેર હોસ્પિટલ ડોક્ટરની હડતાળ
- સુરત સ્મીમેર હોસ્પિટલ ડોક્ટરની હડતાળ
- કોરોના વોરિયર્સની દયનિય સ્થિતિમાં
- પોતાના રહેવાની સગવડ નથી મળતી તેને લઈ ને હડતાળ પર
- સ્મીમેર હોસ્પિટલમાં 50 જેટલા તબીબો એકજ માંગ
- તેમને ફેમિલીથી એકલા રહેવાની સગવડ કરે સરકાર
- જ્યાં સુધી માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી હડતાળની ચીમકી
- કોરોના દર્દીની મુશ્કેલીઓ વધી શકે છે તબીબોની હળતાલથી
- પોતાના ઘરે જતા ડરે છે તબીબો
12:46 May 04
અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં 50 શિક્ષકો કોરોનામાં સપડાયા
- અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં 50 શિક્ષકો કોરોનામાં સપડાયા
- બીજી લહેરમાં 1200 જેટલા શિક્ષકોને સોંપાઈ છે અલગ અલગ ડ્યુટી
- સતત એક મહિનો ડ્યુટી કરીને શિક્ષકનો પરિવાર સંક્રમિત થવાની સંભાવના વધુ
- શિક્ષકોને કોવિડની લગતી ડ્યુટીમાંથી મુક્તિ આપવા યુનિયનની માગ
- શિક્ષકોની જગ્યાએ અન્ય સ્ટાફ કે જેનો હાલ 50 ટકા ધોરણે બોલવાય છે તેમને આવી ડ્યુટી સોંપવા માંગ કરાઈ છે.
12:23 May 04
સુરતમાં રસીકરણના ટોકન માટે પડાપડી
સુરતમાં રસીકરણના ટોકન માટે પડાપડી
ભીમપોરની શાળા માં ટોકન માટે ધક્કા મૂકી
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ભીમપોર ગામ આ ભીડ આફતને નોતરું આપી રહ્યા છે
12:14 May 04
જામનગરમાં ખૂટી વેક્સિન, 45 વર્ષથી ઉપરના લોકોને હાલ નહિ અપાય વેક્સિન
- જામનગરમાં ખૂટી વેક્સિન
- 45 વર્ષથી ઉપરના લોકોને હાલ નહિ અપાય વેક્સિન
- વેક્સિનેશન સેન્ટર પર લાગ્યા તાળા
12:12 May 04
કોરોનાના ટેસ્ટ ઘટી રહ્યા છે : પરસી કવિના
- કોરોનાના ટેસ્ટ ઘટી રહ્યા છે : પરસી કવિના
- આવા સમયમાં ટેસ્ટ ઘટાડવા ભયંકર સાબિત થઈ શકે : પરસી કવિના
- વેક્સીનેશનના નામે રાજ્યમાં ફિયાસ્કો થયો છે : પરસી કવિના
- લોકોને ટેસ્ટ કરાવવા છે છતા ના પાડવામાં આવે છે આજનો કોટા પુરો થઈ ગયો છે : પરસી કવિના
11:57 May 04
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ લઈને હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
ગુજરાતમાં કોરોની સ્થિતિ લઈને હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
વકીલ એસોસિએશન દ્વારા સરકારની કામગીરી પર ઉઠાવાયા સવાલ
11:41 May 04
ગાંધીનગર: અઘોષિત લોકડાઉનના સમયમાં થઈ શકે છે વધારો
- ગાંધીનગર: અઘોષિત લોકડાઉનના સમયમાં થઈ શકે છે વધારો
- 15 મે સુધી લંબાવાઈ શકે છે અઘોષિત લોક ડાઉન
- રાજ્યના 29 શહેરમાં અઘોષિત લોકડાઉનની જાહેરાત કરાઈ હતી
- લોકડાઉનની જાહેરાત મુદ્દે સરકાર મુંઝવણમાં
- કેન્દ્ર સરકારની લોકડાઉન અંગેની કોમન ગાઈડ લાનનનું રાજ્ય સરકાર પાલન કરી શકે છે
- અઘોષિત લોક ડાઉનની કડક અમલવારી પર સરકારનું ધ્યાન
- રાજ્યની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને અઘોષિત લોકડાઉન વધારાઈ શકે છે
- કેસ ઘટે તેવા વિસ્તારને તબક્કાવાર કર્ફ્યુ મુક્ત કરાય તેવી સરકારની હાલની વિચારણાં
- 5 મેના રોજ અઘોષિત લોક ડાઉનની અવધિ પુર્ણ થઈ રહી છે
10:45 May 04
રાજકોટ : સારવાર દરમિયાન કોરોના સંક્રમિત 76 દર્દીના થયાં મોત
- રાજકોટ : સારવાર દરમિયાન કોરોના સંક્રમિત 76 દર્દીના થયાં મોત,
- મોતના કારણ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે,
- ગઈકાલે 72 માંથી માત્ર 14 દર્દી ના કોરોના થી મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું
08:46 May 04
- રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગના ચોથા માળેથી કોરોના પોઝિટિવ દર્દીએ છલાંગ લગાવતા થયું મોત
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી
08:27 May 04
અમદાવાદ: ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં હજુ પણ શરૂ થયા નહીં 950 બેડ
- અમદાવાદ: ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં હજુ પણ શરૂ થયા નહીં 950 બેડ
- આજે માત્ર 15 બેડ જ છે ખાલી
- કુલ બેડની સંખ્યા છુપાવવામાં આવી રહી છે
- સ્ટાફના અભાવના કારણે ઓછા શરૂ કરાયા બેડ
06:32 May 04
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,47,499 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 747 વેન્ટિલેટર પર અને 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 7,648 નોંધાયા છે.
06:31 May 04
છેલ્લા 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા
- 11,999 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 140 દર્દીના મોત નિપજ્યા
- અમદાવાદમાં 4,616 પોઝિટિવ કેસ નોંધાયા
06:29 May 04
LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ લઈને હાઈકોર્ટમાં સુનાવણી શરૂ
રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં 93 ટકાથી ઘટીને સીધી 73ની આસપાસ પહોંચ્યો છે. આમ રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે છેલ્લાં 3 દિવસ મે મહિનામાં પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 11,999 કોરોનાના દર્દીઓ સાજા થયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 12,820 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, આજે સોમવારે 24 કલાકમાં 140 જેટલા મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.