ETV Bharat / state

LIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,978 પોઝિટિવ કેસ નોંધાયા

corona
corona
author img

By

Published : May 2, 2021, 7:14 AM IST

Updated : May 2, 2021, 8:10 PM IST

20:09 May 02

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,978 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક રાહત

છેલ્લા 24 કલાકમાં 12,978 પોઝિટિવ કેસ નોંધાયા

11,146 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં 153 દર્દીઓના મોત નિપજ્યા

સૌથી વધુ મોત અમદાવાદમાં 26 દર્દીના મોત નોંધાયા

19:30 May 02

મહેસાણામાં આજે 5,074ને કોરોના રસી આપવામાં આવી

  • આજ દિન સુધીમાં કુલ રસીકરણ - 4,59,763
  • આજે 18થી 44 વર્ષના વયજૂથનું રસીકરણ - 1664
  • કુલ 18થી 44 વર્ષના વયજૂથનું રસીકરણ - 4367

19:01 May 02

નવસારીમાં આજે નવા 135 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1080 થઇ

જિલ્લામાં આજે સૌથી વધુ 131 લોકોએ કોરોનાને હરાવ્યો

આરોગ્ય વિભાગના ચોપડે આજે પણ મોત નહીં

19:00 May 02

મહીસાગર જિલ્લામાં આજે 110 પોઝિટિવ કેસ

મહીસાગર જિલ્લામાં આજે 87 દર્દી સ્વસ્થ થતાં રજા આપવામાં આવી

જિલ્લામાં આજે 110 પોઝિટિવ કેસ

અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ 4631 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં અત્યાર સુધીમાં 3375 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા

હાલ 1197 દર્દીઓ સારવાર હેઠળ

19:00 May 02

જામનગર કોરોના અપડેટ

કોરોના અપડેટ જામનગર

શહેરમાં 398 અને ગ્રામ્ય વિસ્તારમાં 309 પોઝિટિવ

સમગ્ર જિલ્લામાં 707 પોઝિટિવ કેસ નોધાયા

કોવિડ હોસ્પિટલમાંથી 385 દર્દીઓ થયા ડિસ્ચાર્જ

18:59 May 02

મહેસાણા જિલ્લામાં આજે 498 કેસ પોઝિટિવ નોંધાયા

જિલ્લામાં આજે 426 દર્દીઓએ કોરોનાને માત આપી

જિલ્લામાં હાલમાં 4971 પોઝિટિવ કેસો એક્ટિવ રહ્યા

18:59 May 02

રાજકોટ જિલ્લા પંચાયતના જસદણ તાલુકાની સાનથલી બેઠકનાં ભાજપના સભ્ય નિર્મલાબેન ધનજીભાઇ ભુવાનું નિધન

રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે હાર્યા જંગ

છેલ્લા 20 દિવસથી રાજકોટમાં હતી સારવાર શરૂ

આજે બપોરે લીધા અંતિમ શ્વાસ

18:58 May 02

આણંદમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર સામે ગુનો નોંધાયો

આણંદ - રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર સામે ગુનો નોંધાયો

આણંદ ટાઉન પોલીસે ચાર લોકોની કરી અટકાયત

કોરોના દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં આવે છે આ ઇન્જેક્શન

પોલીસે ડિઝાસ્ટર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો કર્યો દાખલ

18:13 May 02

17:36 May 02

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના સંક્રમિત

ડૉક્ટરની સલાહ પ્રમાણે હાલ હોમ આઈસોલેટ થયા

ટ્વીટ કરી હાર્દિકે આપી જાણકારી

17:19 May 02

રાજકોટ જેલમાં 39 કેદીઓ અને 5 જેલ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

હાલ પોઝિટિવ કેદીઓને રાજકોટના રેન બસેરા ખાતે ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા 

જેલમાં અન્ય કેદીઓને પોઝિટિવ ન આવે તેના માટે બે મેડિકલ ઓફિસર રાખવામાં આવ્યા

કોરોનાના લક્ષણ ધરાવતા કેદીઓને જેલમાં જ કરવામાં આવે છે રેપિડ ટેસ્ટ

16:52 May 02

દાંતા-અમીરગઢના કોરોના દર્દીઓ માટે રૂપિયા 50 લાખની ગ્રાન્ટ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પોતાની ગ્રાન્ટમાંથી નાણા ફાળવવા પત્ર લખ્યો

બનાસકાંઠા : દાંતા-અમીરગઢના કોરોના દર્દીઓ માટે રૂપિયા 50 લાખની ગ્રાન્ટ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પોતાની ગ્રાન્ટમાંથી નાણા ફાળવવા પત્ર લખ્યો

કોરોનાની બીમારી સામે લડતા દાંતા-અમીરગઢ તાલુકાના દર્દીઓ માટે ફાળવ્યા નાણા

ઓક્સિજન સપ્લાય અને સાધનોની સુવિધા માટે રૂપિયા 30 લાખ

રેમડેસીવીર ઈન્જેકશન, ઓક્સિજનની બોટલ્સ તથા કોરોનાની દવા માટે રૂપિયા 20 લાખ

કુલ રૂપિયા 50 લાખ કોરોનાની બિમારી સામે લડવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી

16:52 May 02

પોઝિટિવ આવ્યા બાદ નવસારીના વિજલપોરના રેવા નગર વિસ્તારમાંથી પરિવાર ગાયબ થયો

નવસારી આરોગ્ય વિભાગની કન્ટેનમેન્ટ ઝોનની પોલ ખુલી

પોઝિટિવ આવ્યા બાદ વિજલપોરના રેવા નગર વિસ્તારમાંથી પરિવાર ગાયબ થયો

જય પ્રકાશ ભારતીય નામનો વ્યક્તિ 1 મે એ પોઝિટિવ જાહેર થયો હતો

6 વ્યક્તિનો પરિવાર ધરાવતા અને ભંગારનો વ્યવસાય કરતો પોઝિટિવ વ્યક્તિ વતન ગયો હોવાના સમાચાર

તંત્રના નાક નીચેથી પોઝિટિવ વ્યક્તિ અને પરિવાર ગાયબ થયો

હાલ તે રેલવે અથવા બસ દ્વારા પ્રવાસ કરશે, તો અનેક લોકોને કોરોના ફેલાવવાની સંભાવના

કન્ટેન્મેન્ટ ઝોનમાં પોલીસ અથવા હોમ ગાર્ડ હોય છે, તેમ છતા કેવી રીતે પરિવાર ગાયબ થયો તે અંગે પ્રશ્નાર્થ

16:46 May 02

ભાવનગર જિલ્લા જેલમાં 3 કેદી પોઝિટિવ

ભાવનગર જિલ્લા જેલમાં 3 કેદી પોઝિટિવ

10 દિવસ પહેલા 3 સ્વસ્થ થઈ ફર્યા હતા પરત

સમરસ હોસ્ટેલમાં હતા સારવારમાં તો 1 શનિવારે રવાના

શનિવારના રોજ સમરસમાં ગયેલા કેદીનો હજૂ નથી આવ્યો રિપોર્ટ

જિલ્લા જેલમાં 502 કેદીઓ માટે વેક્સિનેશન શરૂ

બે દિવસમાં 210 કેદીઓને આપવામાં આવી છે વેક્સિન

હજૂ પણ વેક્સિનેશન માટે પ્રક્રિયા જેલમાં શરૂ

16:02 May 02

રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વેલ્ફર હોસ્પિટલની લીધી મુલાકાત

ભરૂચ - વેલ્ફર હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડમાં આગ લાગવાનો મામલો

રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઘટના સ્થળની લીધી મુલાકાત

સ્થળ નિરીક્ષણ કરી ઘટના અંગેનો મેળવ્યો ચિતાર

12:43 May 02

સાબરમતી સેન્ટ્રલ જેલમાં 37 કેદીઓ પોઝિટિવ

  • સાબરમતી સેન્ટ્રલ જેલમાં 37 કેદીઓ પોઝિટિવ
  • જેલમાં જ ઉભી કરવામાં આવી 50 બેડની હોસ્પિટલ
  • સામાન્ય લક્ષણ ધરાવતા કેદીઓને જેલમાં જ આપવામાં આવે છે સારવાર
  • જો કેડી દર્દી વધુ સિરિયસ હોય તો સમરસ અથવા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવે છે સારવાર
  • અત્યારસુધીમાં 2 કેદી દર્દીના થયા છે કોવિડથી મૃત્યુ

09:52 May 02

રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 65 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મોત

  • રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 65 દર્દીઓના છેલ્લા 24 કલાકમાં મોત
  • કોવિડ દર્દીના મોત અંગેનો આખરી રિપોર્ટ કોવિડ ડેથ કમિટી જાહેર કરશે.

09:22 May 02

હિંમતનગરમાં સ્વૈચ્છિક બંધ 5 મે સુધી લંબાવાયું

  • હિંમતનગરમાં સ્વૈચ્છિક બંધ 5 મે સુધી લંબાવાયું
  • સંક્રમિત દર્દીઓના કેસોની તેમજ મૃત્યુની સંખ્યામાં વધારો થતા લેવાયો નિર્ણય
  • હિમતનગર શહેરમાં 5 મે સુધી તમામ વેપાર ધંધા બંધ રહેશેો
  • પાલિકા, વેપારી એસોસીએશનો તેમજ જિલ્લા વહીવટી તંત્રના સામુહિક નિર્ણયથી 5 મે સુધી સ્વૈચ્છિક બંધ જાહેર કરાયુ હતું
  • શહેરમાં રાત્રિ કરફયુની પોલીસ તંત્ર દ્વારા કડક અમલવારી કરાવાઇ રહી છે

09:22 May 02

અમદાવાદમાં ધન્વંતરિમાં આજે એક પણ બેડ નથી ખાલી

  • અમદાવાદમાં ધન્વંતરિમાં આજે એક પણ બેડ નથી ખાલી
  • એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાગી લાઈન
  • દર્દીઓ પણ ફરી રહ્યા છે પરત

07:13 May 02

રાજ્યમાં શનિવારના રોજ 55,235 યુવાનોને વેક્સિનેશન કરાયું

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જ્યારે આજે શનિવારે 98,11,863 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 24,92,496 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,23,04,359ને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે શનિવારે 18 વર્ષથી ઉપરના યુવાનોને રસીકરણનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે શનિવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ વેક્સિન મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું.

07:13 May 02

રાજ્યમાં 18થી 44 વયના 55,235 યુવાનોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

  • રાજ્યમાં 18થી 44 વયના 55,235 યુવાનોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો

07:12 May 02

છેલ્લાં 24 કલાકમાં 13,847 પોઝીટીવ કેસ નોંધાયા

  • છેલ્લાં 24 કલાકમાં 13,847 પોઝીટીવ કેસ નોંધાયા
  • 10,582 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 172 દર્દીઓના મોત નિપજ્યા
  • સૌથી વધુ મોત અમદાવાદમાં 21 દર્દીના મોત નોંધાયા

06:29 May 02

LIVE UPDATE: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,978 પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની અંદર 13,847 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે જ્યારે આજેસૌથી વધુ 10,582 દર્દીઓવ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 172 જેટલા કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે.

Last Updated : May 2, 2021, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.