- રાજીવ સાતવ કોરોના સંક્રમિત હતા..
- થોડા દિવસ અગાઉ જ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
- રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ તબિયત નાજુક રહેતી હતી
- ગઈકાલે રાત્રે તબિયત વધુ નાજુક થઈ હતી
LIVE UPDATE : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
09:57 May 16
ગુજરાત કોંગ્રેસ પ્રભારી તથા દિગ્ગજ નેતા રાજીવ સાતવનું નિધન
06:18 May 16
LIVE UPDATE : ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મેં મહીનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 9,061 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ 15,076 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 95 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.