ETV Bharat / state

ભાજપના નેતાઓ આજે રાજ્યપાલને આપશે આવેદનપત્ર, પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનનો ઉગ્ર વિરોધ

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અભદ્ર ટિપ્પણી કરી (bilawal bhutto on modi) હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટી રોષે ભરાઈ છે. તો આજે ભાજપ ગુજરાત પ્રદેશનું શીર્ષષ્ઠ નેતૃત્વગણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને (Gujarat Governor Acharya Devvrat) આ મામલે આવેદનપત્ર (Gujarat BJP application form to Governor) આપશે.

ભાજપના નેતાઓ આજે રાજ્યપાલને આપશે આવેદનપત્ર, પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનનો ઉગ્ર વિરોધ
ભાજપના નેતાઓ આજે રાજ્યપાલને આપશે આવેદનપત્ર, પાકિસ્તાનના વિદેશ પ્રધાનના નિવેદનનો ઉગ્ર વિરોધ
author img

By

Published : Dec 17, 2022, 9:04 AM IST

Updated : Dec 17, 2022, 9:25 AM IST

અમદાવાદ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા, વિવિધ મોરચા તેમ જ જિલ્લાના આગેવાનો દ્વારા આજે જિલ્લાઓના કલેક્ટરોને આવેદનપત્ર આપવામાં આવશે. સાથે જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ વિરોધનું કારણ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો (bilawal bhutto on modi) છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે (bilawal bhutto on modi) અભદ્ર ટિપ્પણી કરી તેમનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો હતો.

રાજ્યપાલને આવેદનપત્ર તો આજે ગુજરાત ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વગણ (Gujarat BJP application form to Governor) પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને (Gujarat Governor Acharya Devvrat) આ મામલે આવેદનપત્ર (Gujarat BJP application form to Governor) આપશે.

આ દેશ અને ગુજરાતનું અપમાન છે ભાજપે જણાવ્યું હતું કે, પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ (Pakistan Foreign Minister Bilawal Bhutto) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (bilawal bhutto on modi) અપમાન કર્યું છે. આ માત્ર તેમનું જ નહીં પરંતુ દેશ અને ગુજરાતનું અપમાન છે. પાકિસ્તાન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું આવ્યું છે.

પાકિસ્તાનમાં 125 જેટલા આતંકી સંગઠનો કાર્યરત્ વિદેશ મંત્રાલયના એક અહેવાલ પ્રમાણે આજે પણ પાકિસ્તાનમાં 125 જેટલા આતંકી સંગઠનો (Terrorist organizations in Pakistan) કાર્યરત્ છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણી વિરૂદ્ધ આજે (17 ડિસેમ્બર) સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે. પાકિસ્તાનના આવા આતંકી વિચારોને નશ્યત કરવા તેમ જ પાકિસ્તાનને યોગ્ય જવાબ પાઠવવાનો સમગ્ર દેશમાંથી એક સૂર ઉઠ્યો છે. ત્યારે ગુજરાતની જનતા વડાપ્રધાનનું અપમાન સહન ન જ કરી શકે.

સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાક. વિદેશ પ્રધાન ભાન ભૂલ્યા આપને જણાવી દઈએ કે, સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ઉપસ્થિત રહેવા પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો (Pakistan Foreign Minister Bilawal Bhutto) ન્યૂ યોર્ક પહોંચ્યા હતા. અહીં તેમણે દેશના વિદેશ પ્રધાન એસ. જયશંકર (Foreign Minister S Jaishankar ) પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પહેલા અમેરિકાએ તેમની એન્ટ્રી પર બેન લગાવી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (bilawal bhutto on modi) અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પર આરોપ લગાવતા તેમણે ઉમેર્યું હતું કે, આ બંને નેતા ભારતના નહીં પરંતુ RSSના વડાપ્રધાન અને વિદેશ પ્રધાન છે.

Last Updated : Dec 17, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.