ETV Bharat / state

કોંગ્રેસે ચૂંટણી કમિશન પર કર્યા આક્ષેપ, અરજી કરવા છતાં કાર્યવાહી કેમ નહિ ?

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ચૂંટણી કમિશન (Alok Sharma attacked Election Commissioner) પર આક્ષેપ કર્યા છે. રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું કે, ભાજપ દ્વારા અનેક ગુનેગારોને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. જે ચૂંટણીમાં જઈને મુસીબત ઊભી કરી શકે છે. કોંગ્રેસના કાર્યકર્તાને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. ચૂંટણી કમિશન કેમ આવા અધિકારી સામે પગલાં લેતી નથી. (Gujarat Assembly Election 2022)

author img

By

Published : Nov 28, 2022, 12:57 PM IST

કોંગ્રેસે ચૂંટણી કમિશન પર કર્યા આક્ષેપ, અરજી કરવા છતાં કાર્યવાહી કેમ નહિ ?
કોંગ્રેસે ચૂંટણી કમિશન પર કર્યા આક્ષેપ, અરજી કરવા છતાં કાર્યવાહી કેમ નહિ ?

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી તેમ તેમ વિવિધ રાજકીય પાર્ટી એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કોઈ રાજકીય પાર્ટી પર નહી પરંતુ ચૂંટણી કમિશન પર આક્ષેપ કર્યા હતા. અનેકવાર અરજી કરી હોવા છતાં કોઈપણ પ્રકારનો જવાબ કે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું હતું કે, ભાજપ દ્વારા અનેક ગુનેગારોને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. જે ચૂંટણીમાં જઈને મુસીબત ઊભી કરી શકે છે.

કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવકતા ચૂંટણી કમિશન પર આક્ષેપ કર્યા

તારીખ જાહેર એક સાથે કેમ ના કરવામાં આવી રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, જ્યારથી રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. સૈદ્ધાંતિક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણીની તારીખમાં પણ જોઈ શકાય છે કે, ગુજરાતની તારીખ મોડી જાહેર કરવામાં આવી છે. પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકતી હોય તો ગુજરાત અને હિમાચલ પ્રદેશની તારીખ એક સાથે જાહેર કેમ કરવામાં ન આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. (Alok Sharma visit Ahmedabad)

AIMIM ઉમેદવાર ભાજપને મદદ કરે છે ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પણ તમામ ચીજો જોવા મળી રહી છે. કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ગુજરાતના સરકારી વિભાગોમાં જગ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની મદદ કરી રહ્યા છે. AIMIM ઉમેદવાર પણ ભાજપના ઉમેદવારને મદદ કરી રહ્યા છે. જેના પગલે ચૂંટણી કમિશનને પણ અમે ફરિયાદ દાખલ કરી છે. AIMIM તે રાષ્ટ્રીય પાર્ટી નથી. પરંતુ ઇલેક્શન કમિશન દ્વારા કોઈપણ જવાબ આપવામાં આવ્યો નથી અને કોઈપણ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી નથી. (National Spokesperson Alok Sharma)

સરકારી ઇમારતો પર પ્રચારના હોર્ડિંગ રાજકોટ સહિત ગુજરાતના તમામ શહેરોમાંથી ફરિયાદ આવી રહી છે કે, ત્યાંના કોર્પોરેશન અધિકારી છે અને પોલીસના અધિકારી છે. એ બંને ખુલ્લેઆમ ભાજપના ઉમેદવારને મદદ કરી રહ્યા છે. રાજકોટમાં જે પ્રમાણે જગ્યા જગ્યા પર સરકારે ઈમારત પર સરકારી પ્રોપર્ટી પર ભાજપના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. આ માત્ર રાજકોટ જ નહીં પણ ગુજરાતના અનેક શહેરોમાં આવા હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. (Alok Sharma attacked Election Commissioner)

ભાજપે ગુનેગારોને છોડી મૂક્યા વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર તરફથી અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે ભાજપ દ્વારા અનેક ગુનેગારોને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા છે. જેમાં અમુકને પેરોલ પર છોડવામાં આવ્યા છે અને જે ચૂંટણીમાં જઈને મુસીબત ઊભી કરી શકે છે. જેને લઈને ઇલેક્શન કમિશનને ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. જેમાં કાર્યવાહી કરવાને બદલે કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવે છે. ભાજપ કોંગ્રેસના મતદારોને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે તેઓ આક્ષેપ પણ કર્યો છે. (Gujarat Election 2022)

પોરબંદર બે અધિકારી પર કાર્યવાહી માંગ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદરમાં બે અધિકારી છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર વી.પી પરમાર અને છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી અધિકારીઓ પોરબંદરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓને લાવીને 24 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવે છે. ચૂંટણી કમિશન કેમ આવા અધિકારી સામે પગલાં લેતી નથી તેવા આક્ષેપ પણ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ કર્યા હતા. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.