ETV Bharat / state

દિવાળીના તહેવારોમાં GSRTCની આવકમાં અધધ 20 ટકાનો વધારો - diwali festival

અમદાવાદ: રાજ્યમાં દિવાળીના સમયે જ મોટાભાગના બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ, 2019ની દિવાળી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ માટે સુખદ નીવડી છે. આ વર્ષે દિવાળીના તહેવારો 22મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર સુધીના 6 દિવસના સમયગાળામાં વિભાગ દ્વારા દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસો પૈકી કુલ 5.63 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ 2019ની આવકમાં GSRTCને 20 ટકાનો વધારો પણ થયો છે.

ST
author img

By

Published : Nov 1, 2019, 8:26 PM IST

ગુજરાતમાં દિવાળી નિમિતે GSRTC દ્વારા દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસ સેવામાં કુલ 5.63 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે બેસતા વર્ષના દિવસમાં રેકોર્ડ તોડ 74,368 ઓન-લાઈન બુકિંગ થકી એક દિવસમાં 1.53 કરોડ રૂપિયાની આવક થઇ હોવાનું સામે આવ્યું છે. GSRTCએ એક દિવસમાં રેકોર્ડ બુકિંગ કર્યું હતું. જે સમગ્ર દેશના એસ.ટી.માં સૌથી વધુ છે. ST દ્વારા છ દિવસોમાં દોડાવવામાં આવેલી બસોમાં કુલ 3.86 લાખ લોકોએ મુસાફરી કરી હતી.

દિવાળીના તહેવારોમાં GSRTCની આવકમાં અધધ 20 ટકાનો વધારો

નિગમ દ્વારા ચાલુ વર્ષ 2019માં સામાન્ય સંચાલન ઉપરાંત એક સંચાલન કરી ગત વર્ષની તુલનામાં તહેવારોના દિવસો દરમિયાન 33.15 કરોડની સામે 39.84 કરોડની આવક મેળવી હતી. જેમાં 6.69 કરોડની આવકના વધારા સાથે 20 ટકાનો વધારો પણ જોવા મળ્યો હતો.

દિવાળીના પર્વ દરમિયાન ST વિભાગને સૌથી વધુ આવક સુરત, વલસાડ, નડિયાદ સહિત દક્ષિણ ગુજરાતથી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત ડિપોથી 1.63 કરોડ, વલસાડ ડિપો 1.65 કરોડ, નડિયાદ ડિપો 46 લાખ અને અમદાવાદ ડિપોથી 35 લાખની આવક થઈ હતી. સુરત અને વલસાડના લોકોએ સૌથી વધારે મુસાફરોએ GSRTCનો ઉપયોગ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે તહેવારો સમયે જ લોકોને ST બસ સેવાનો લાભ લેવા પ્રોત્સાહનના ભાગરૂપે દર વર્ષે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોઈ જ પ્રકારનું ડિસ્કાઉન્ટ ભાવ આપવાની જાહેરાત કરી ન હતી. સામાન્ય દિવસોના ભાડામાં જ લોકોએ મુસાફરી કરી હતી.

સામાન્ય રીતે મજુર અને રોજગારી માટે બહારથી આવેલા લોકો STનો ઉપયોગ કરતા હોય છે. GSRTC દ્વારા આવા વિસ્તારોમાં જઈને યોગ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પરિણામમાં ફેરફાર જોવા મળ્યો હતો.

Intro:દિવાળીના ટાણે મોટાભાગના બજારોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ 2019ની દિવાળી ગુજરાત રાજ્ય માર્ગ પરિવાર નિગમ માટે સુખદ નીવડી હોવાની વિગતો સામે આવી છે.. ચાલુ વર્ષે દિવાળીના 22મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર સુધીના 6 દિવસના સમયગાળામાં વિભાગ દ્વારા દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસો પૈકી કુલ 5.63 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ 2019ની આવકમાં GSRTCને 20 ટકાનો વધારો પણ થયો છે...

Body:દિવાળી નિમિતે GSRTC દ્વારા દોડાવવામાં આવેલી એક્સ્ટ્રા બસ સેવામાં કુલ 5.63 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે બેસતા વર્ષના દિવસમાં રેકોર્ડ તોડ 74,368 ઓન-લાઈન બુકિંગ થકી એક દિવસમાં 1.53 કરોડ રૂપિયાની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. GSRTCએ એક દિવસમાં રેકોર્ડ બુકિંગ કર્યું છે જે દેશના એસ.ટી.યૂમા સૌથી વધુ છે.. ST દ્વારા છ દિવસોમાં દોડાવવામાં આવેલી બસોમાં કુલ 3.86 લાખ લોકોએ મુસાફરી કરી હતી.

નિગમ દ્વારા ચાલુ વર્ષ 2019માં સામાન્ય સંચાલન ઉપરાંત એક સંચાલન કરી ગત વર્ષની તુલનામાં સદર દિવસો દરમિયાન રૂ. 33.15 કરોડની સામે રૂ. 39.84 કરોડની આવક મેળવી છે. જેમાં 6.69 કરોડની આવકના વધારા સાથે 20 ટકાનો વધારો પણ જોવા મળ્યો છે...

દિવાળીના પર્વ દરમિયાન ST વિભાગને સૌથી વધુ આવક સુરત, વલસાડ, નડિયાદ સહિત દક્ષિણ ગુજરાતથી થઈ હોવાનું સામે આવ્યું છે.. સુરત ડિપોથી 1.63 કરોડ, વલસાડ ડિપો 1.65 કરોડ, નડિયાદ ડિપો 46 લાખ અને અમદાવાદ ડિપોથી રૂપિયા 35 લાખની આવક થઈ છે. સુરત અને વલસાડના લોકોએ સૌથી વધારે મુસાફરોએ GSRTCનો ઉપયોગ કર્યો હતો..

Conclusion:સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તહેવારો ટાણે લોકોને ST બસ સેવાનો લાભ લેવા પ્રોત્સાહનના ભાગરૂપે દર વર્ષે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોઈ જ પ્રકારનું ડિસ્કાઉન્ટ ભાવ આપવાની જાહેરાત કરી ન હતી અને સામાન્ય દિવસોમાં ભાડામાં જ લોકોએ મુસાફરી કરી હતી.

સામાન્ય રીતે મજુર અને રોજગારી માટે બહારથી આવેલા લોકો STનો ઉપયોગ કરતા હોય છે ત્યારે GSRTC દ્વારા આવા વિસ્તારોમાં જઈને યોગ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પરિણામમાં ફેરફાર જોવા મળ્યો છે...

બાઈટ - નિખિલ બરવે, જનરલ મેનેજર, એસ ટી વિભાગ, અમદાવાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.