ETV Bharat / state

Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો - Gold Silver Price Today

રાજ્યમાં આજે 10 ફેબ્રુઆરીએ સોના (Gold Silver Price in Gujarat) ચાંદીના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં સોના (today gujarat bullion market) અને ચાંદીનાનો શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price Today)

Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો
Gold Silver price : સોનાના ભાવ સ્થિર, ચાંદીમાં ફરી આજે કડાકો
author img

By

Published : Feb 11, 2023, 8:39 AM IST

અમદાવાદ : રાજ્યમાં સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price Today) જાણવા ખૂબ જ જરૂરી છે.

આજે સોના ચાંદીના ભાવ
આજે સોના ચાંદીના ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ56,88056,8800
સુરત56,88056,8800
વડોદરા56,88056,8800

ચાંદીના ભાવ પર નજર (પ્રતિકિલોનો ભાવ)

શહેરઆજનો ભાવગઈકાલનો ભાવતફાવત
અમદાવાદ66,97067,260-290
સુરત66,97067,260-290
વડોદરા66,97067,260-290

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.