સોમવારના રોજ ગુરૂ પુષ્ય નક્ષત્ર હતો. અને બીજી તરફ દિવાળીના તહેવારોની શરૂઆત. જેના કારણે સોનની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કારણ કે, ગુરૂ પુષ્ય નક્ષત્રના પ્રસંગે સોનું ખરીદવું એ શુભ મનાય છે,જેથી અમદાવાદના લોકોમાં સોનું ખરીદવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવારોમાં સોના ચાંદીની કરોડો રૂપિયાની ખરીદી થવાનું અંદાજ - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદઃ દિવાળીને ગણતરીના દિવસો જ રહ્યા છે. ત્યારે સોનાની માગમાં વધારો થયો છે. સોમવારે પુષ્ય નક્ષત્ર દરમિયાન સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેથી ગત રોજ સોનાની માગમાં વધી હતી.

સ્પોટ ફોટો
સોમવારના રોજ ગુરૂ પુષ્ય નક્ષત્ર હતો. અને બીજી તરફ દિવાળીના તહેવારોની શરૂઆત. જેના કારણે સોનની દુકાનોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કારણ કે, ગુરૂ પુષ્ય નક્ષત્રના પ્રસંગે સોનું ખરીદવું એ શુભ મનાય છે,જેથી અમદાવાદના લોકોમાં સોનું ખરીદવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દિવાળીના તહેવારોમાં સોના ચાંદીની કરોડો રૂપિયાની ખરીદી થવાનું અંદાજ

Intro:અમદાવાદઃ
આજે ગુરૂ પુષ્ય નક્ષત્ર છે અને દિવાળીના તહેવારોની શરૂઆત પણ થઇ ગઇ છે ત્યારે ગુરૂ પુષ્ય નક્ષત્રના પ્રસંગે સોનું ખરીદવું એ શુભ મનાય છે ત્યારે અમદાવાદના લોકોમાં સોનું ખરીદવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Body:જ્વેલર્સ જણાવે છે કે ગયા વર્ષની સરખામણીમાં સોનાનું વેચાણ વધ્યું છે પુષ્ય નક્ષત્રના દિવસે સોનાના સિક્કા ખરીદવાનો ટ્રેન્ડ સોનાના એડવાન્સ બુકિંગ માં ૨૦ થી ૩૦ ટકાનો વધારો જોવા મળ્યો છે ઘણા જ ગ્રાહકોને આકર્ષવા અને ઓફર લઈને આવે છે સોના અને ડાયમંડ ના ઘરેણાં પર મજૂરીના ડિસ્કાઉન્ટ આપે છે.
Conclusion: