ETV Bharat / state

AMCએ ખોખરાબ્રિજ પાસે ગોડાઉન તોડી બીજી જગ્યા ન ફાળવતા ગોડાઉન માલિકે HC માં કરી ફરીયાદ - astate department

અમદાવાદઃ ખોખરા ઓવરબ્રિજના પુનઃનિર્માણ માટે ગોડાઉન ખાલી કરાવ્યા બાદ કોર્પોરેશને વૈક્લ્પિક વ્યવસ્થા નહીં કરતા ગોડાઉન માલિકે હાઈકોર્ટમાં ફરીયાદ કરી છે. ત્યારે હાઈકોર્ટે આ મામલે જવાબદારો પાસે ખુલાસો માંગ્યો છે.

AMCએ ખોખરાબ્રિજ પાસે ગોડાઉન તોડી બીજી જગ્યા ન ફાળવતા ગોડાઉન માલિકે HC માં કરી ફરીયાદ
author img

By

Published : Jun 5, 2019, 3:02 AM IST

ખોખરા ઓવરબ્રિજના પુનઃનિર્માણની કામગીરી ચાલી રહી છે. તેની નીચે કોર્પોરેશન દ્વારા વર્ષોથી ભાડ્ડાપટે આપવામાં આવેલા 4 ગોડાઉનને કોર્પોરેશન દ્વારા તોડી પાડવાના નિર્ણય સામે ભાડુઆતે અન્ય સ્થળે ગોડાઉનની વ્યવસ્થા કરવાની માગ કરી હતી. જેને AMCએ અવગણી હતી. જેથી આ ભાડુઆતે AMC વિરુધ્ધમાં હાઈકોર્ટમાં ફરીયાદ કરી છે. હાઈકોર્ટે આ મામલે AMC અને એસ્ટેટ વિભાગને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

અરજદારના વકીલ ધવલ જયસવાલે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, અરજદાર વીએસ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલમાં સ્પીરિટ એટલે કે સ્પ્રે સપ્લાય કરે છે. બીજો કોઈ વ્યવસાય ધરાવતા નથી. જેથી જો અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાવવામાં આવે તો તેમની રોજગારી છીનવાઈ શકે છે. જે વાતને માન્ય રાખી જસ્ટીસ એ.પી.ઠાકરે કોર્પરેશન અને એસ્ટેટ વિભાગ પાસે જવાબ માગ્યો છે. જેની બીજી સુનાવણી 11મીએ થશે.

R_GJ_AHD_17_04_JUNE_2019_KHOKHRA_BRIDGE_TODVA_ANYA_VYAVASTHA_HC_MA_RIT_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - ખોખરાબ્રિજ નીચે ગોડાઉન તોડવા સામે અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાતા હાઈકોર્ટમાં ઘા.

ખોખરા ઓવરબ્રિજના પુનઃનિર્માણની કામગીરી ચાલી રહી છે ત્યારે તેની નીચે કોર્પોરેશન દ્વારા વર્ષોથી ભાડ્ડાપેટે આપવામાં આવેલા 4 ગોડાઉનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવાના નિર્ણય સામે ભાડવાત અરજદારની અન્ય સ્થળે ગોડાઉનની વ્યવસ્થા કરવાની માંગ ફગાવી દેતા મુદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે જેમાં જસ્ટીસ એપી ઠાકરે અમ્યુકો અને એસ્ટેટ વિભાગને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે... આ મામલે વધુ સુનાવણી અગામી 11મી જુનના રોજ હાથ ધરવામાં આવશે...

અરજદારના વકીલ ધવલ જયસવાલે હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે અરજદાર વીએસ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલમાં સ્પીરિટ એટલે કે સ્પ્રે સપ્લાય કરે છે...અને બીજો કોઈ વ્યવસાય ધરાવતા નથી, જેથી જો અન્ય વ્યવસ્થા ઉપલબ્ધ ન કરાવવામાં આવે તો તેમની રોજગારી છીનવાઈ શકે છે જે વાતને માન્ય રાખતા જસ્ટીસ એપી ઠાકરે કોર્પોરેશન અને એસ્ટેટ વિભાગને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે...

 ખોખરા બ્રિજ નીચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોડાઉન આવેલા છે જે પૈકી વર્ષોથી કેટલીક ગોડાઉન અરજદારને ભાડાપેટે આપવામાં આવી છે અને ખોખરાબ્રિજનું પુનઃનિર્માણ કરવા બાબતે ગોડાઉન ખાલી કરવા અંગે એસ્ટેટ વિભાગ દ્વારા નોટીસ પાઠવામાં આવી હતી જેની સામે અરજદાર એટલે કે ભાડવાતે વાંધો ઉઠાવતા અન્ય સ્થળે ગોડાઉન ઉપલબ્ધ કરાવવા એસ્ટેસ વિભાગને રજુઆત કરી હતી...અરજદારની અન્ય સ્થળે ગોડાઉનની વ્યવસ્થા કરવાની માંગ કોર્પોરેશને સ્વીકાર્ય બાદ મૂકરી જતાં આ કેસને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.