ETV Bharat / state

Vaccine Certificate : હવેથી સરકારી કચેરીમાં પ્રવેશ મેળવવા વેકસીન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત નહીં

કોરોના સંક્રમણને લઈને  ગાઇડલાઇનના (Corona New Guidelines) નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓએ હવે વેક્સિન સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર (Vaccine Certificate) કરી પ્રવેશ મેળવી શકશે. શેનું શેનું પાલન કરવાનું રહેશે જુઓ...

author img

By

Published : Mar 1, 2022, 9:33 AM IST

Updated : Mar 1, 2022, 9:58 AM IST

Vaccine Certificate : હવેથી સરકારી કચેરીમાં પ્રવેશ મેળવવા વેકસીન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત નહીં
Vaccine Certificate : હવેથી સરકારી કચેરીમાં પ્રવેશ મેળવવા વેકસીન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત નહીં

અમદાવાદ : કોરોના સંક્રમણને લઈને નવી ગાઇડલાઇનના (Corona New Guidelines) નિયમોમાં વધુ છૂટછાટ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે. ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જે સંદર્ભિત પરિપત્રથી રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીમાં તથા ઉપક્રમોમાં પ્રવેશ માટે હવેથી સરકારી કચેરીઓમાં મુલાકાતીઓએ વેક્સિન સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર (Vaccine Certificate) રજુ કરી પ્રવેશ મેળવી શકશે.

આ પણ વાંચોઃ કચ્છના શખ્સને વેકસીન,સર્ટિફિકેટ ભાવનગરના શખ્સના મોબાઈલ નંબરથી મળ્યું : આરોગ્યપ્રધાનને રાવ કરી

કઈ છૂટ મળી ?

સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 02 માર્ચ-2022 થી કોવિડ વેક્સિન લીધાનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું જરૂરી રહેશે નહીં. ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ (Control for Government Office Visitors) ગાઇડ લાઇન્સ 31 માર્ચ, 2022 સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Corona In Ahmedabad: વધતા કોરોના કેસો વચ્ચે AMCનો નિર્ણય, 50 ટકા સીટિંગ કેપિસિટી સાથે દોડશે BRTS-AMTS બસો

શેનું પાલન કરવું પડશે ?

કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત (Vaccine Certification at a Government Office) માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન તેમજ વારંવાર હાથ ધોવા ના નિયમ યથાવત રહેશે. બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવું પડશે.

Last Updated : Mar 1, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.