ETV Bharat / state

ભારતમાં શહેરી આયોજન કરાવશે ' ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી કંપની ' બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી થયાં

author img

By

Published : Dec 23, 2022, 9:23 PM IST

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા શહેરી આયોજનના સુદૃઢીકરણ માટે તાલીમ અને પરામર્શક સંસ્થા તરીકે 'ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલ્ટન્સી કંપની'ની (Gujarat Town Planning Consultancy Company ) રચના કરવા આવી છે.આ કંપની (Formation of GTPC Company )ગુજરાતમાં શહેરી આયોજન ઉપરાંત ભારતમાં શહેરી આયોજન ( consultancy for improvement of urban planning ) કરાવશે.

ભારતમાં શહેરી આયોજન કરાવશે ' ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી કંપની ' બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી થયાં
ભારતમાં શહેરી આયોજન કરાવશે ' ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી કંપની ' બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી થયાં

અમદાવાદ સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવથી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) અંતર્ગત 'ગુજરાત ટાઉન પ્લાનીંગ કન્સલટન્સી કંપની'(Gujarat Town Planning Consultancy Company ) , કંપની એકટ, 2013 હેઠળ સ્થાપવા ઔડાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં (Formation of GTPC Company )આપેલ છે. જેમાં બોર્ડ ઓફ ડિરેકટર કોણ રહેશે તે પણ જણાવાયું છે.

આ પણ વાંચો નાના શહેરના વિકાસ માટે ઔડા એક્શન મોડમાં, આ રીતે થશે કાર્યવાહી

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી થયાં આ કંપનીમાંં (Gujarat Town Planning Consultancy Company ) અગ્ર સચિવ અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિકારી ચેરમેન તરીકે રહેશે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વાઈસ ચેરમેન તરીકે રહેશે. મુખ્ય કારોબારી અધિકારી-ઔડા મેનેજિંગ ડીરેકટર (વહીવટી સંચાલક) તરીકે રહેશે. કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન, મુખ્ય કારોબારી અધિકારી-(સુડા, વુડા, રુડા, ગુડા), મુખ્ય નગર નિયોજક-નગર આયોજન અને મૂલ્યાંકન ખાતુ, ખાસ ફરજ પરના અધિકારી-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉક્ત અધિકારીઓ સભ્ય તરીકે રહેશે. ઔડાના પ્રવર નગર નિયોજક સભ્ય સચિવ (Formation of GTPC Company )તરીકે રહેશે.

આ પણ વાંચો AUDA Budget 2022: AUDAએ વર્ષ 2022-23નું 1,210.73 કરોડ રૂપિયાનું બજેટ કર્યું રજૂ, નવા 3 બ્રિજ બનાવવાની જાહેરાત

કંપનીનું રજિસ્ટ્રેશન થયું કેન્દ્ર સરકારના કોર્પોરેટ કાર્ય મંત્રાલય (Ministry of Corporate Affairs) દ્વારા ગઇ કાલે ' ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી લિમિટેડ' (Gujarat Town Planning Consultancy Company ) ના નામથી કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે.

સ્વાયત્ત કંપની તરીકે કામ કરશે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના નગર આયોજન માટેના અનુભવ એટલે કે વિકાસ યોજના બનાવવી, મુસદ્દા રૂપ નગરરચના યોજના બનાવવી, લોકલ એરિયા પ્લાન બનાવવા અને તેનું અમલીકરણ કરવુ તે બાબતની સક્ષમતા ( consultancy for improvement of urban planning ) ધ્યાને લેવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ વિસ્તારમાં આવેલા વિવિધ શહેરી વિકાસ સત્તામંડળોને મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવાના કામમાં પ્રગતિ આવશે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અનુભવનો લાભ મળે તે હેતુથી અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત 'ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલટન્સી લિમિટેડ', (Gujarat Town Planning Consultancy Company ) આ એક સ્વાયત્ત કંપની તરીકે કામ કરશે.

ત્રિસ્તરીય અર્બન પ્લાનિંગ મોડેલ ઔડાની કચેરીમાં ગુજરાત રાજ્ય સિવાયના અન્ય રાજ્યોમાંથી વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું ત્રિસ્તરીય અર્બન પ્લાનિંગ મોડેલ ( consultancy for improvement of urban planning ) સમજવા અલગ અલગ ઓથોરીટીના ઉચ્ચ સ્તરના અધિકારીશ્રીઓ તથા મંત્રીશ્રીઓ ઔડાની મુલાકાત લેતા હોય છે. આ કંપનીની રચના થવાથી સમગ્ર દેશના ઓથોરિટીને પ્રજાના સુખાકારી માટે વિકાસ યોજના, ટી.પી.સ્કીમ તથા લોકલ એરીયા પ્લાન સાથેનું મોડેલ અપનાવવાથી શહેરી વિકાસને વેગ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.