ETV Bharat / state

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વાર 25 આસિસ્ટન્ટ કમિશ્નરની ભરતી

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા 25 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલી વખત 25 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. કોર્પોરેશને વધતી જનસંખ્યાને ધ્યાને રાખી નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે આશયથી 18 નવી જગ્યાઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 7 જગ્યાઓ ખાલી હતી. તેમ મળી કુલ 25 જગ્યાઓ ખાલી હતી જેની ભરતી કરાઇ છે.

ewew
author img

By

Published : Nov 5, 2019, 8:49 PM IST

આ તમામ જગ્યાઓ માટે જૂન 2019માં અરજીઓ મગાવાઈ હતી. જેમાં 15 જગ્યા મ્યુનિસિપલમાંથી જ્યારે 10 જગ્યાની બહારથી અરજીઓ મંગાવી ભરતી કરવાની હતી. મ્યુનિસિપલમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં 110 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જે પૈકી 41 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતાં. મ્યુનિસિપલ બહારથી ભરતીમાં લેવાયેલી પરીક્ષામાં 2638 ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 31ને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતાં. જેમાં IIMના પ્રોફેસરો દ્વારા પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

જેના પર વિરોધ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની 25 જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને અમલદારો શરૂઆતથી જ 25 આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યા ભરવામાં પારદર્શીતાનો છેદ ઉડાડી દીધો હતો. ગત 1લી અને 2જી નવેમ્બરના રોજ આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યા ભરવા માટે ઇન્ટરવ્યૂ રાખ્યા હતાં પછી આજે સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક બોલાવીને ઉમેદવારોની પસંદગીની દરખાસ્ત રજૂ કરી હતી. નવા 25 આસીટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની નિમણુંક બાદ તેઓનો પગાર પણ પ્રજાના ટેક્સના રૂપિયાથી જ થશે. તો ભરતી પ્રક્રિયાની પારદર્શિતા ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની લેખિત પરીક્ષાથી લઈ ઈન્ટરવ્યૂ સુધીની પ્રક્રિયા "ફ્રી એન્ડ ફેર" હોવી જોઈએ તે અનિવાર્ય છે, પણ હાલમાં જે પ્રક્રિયા થઈ તેમા શંકા-કુશંકા પેદા થઈ છે. જેની માટેના વાજબી કારણો પણ છે. આથી, અમે શરૂઆતથી આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ.

વધુમાં દિનેશ શર્માએ કહ્યું હતું કે, 'આજની સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં અમે મેરીટ જાહેર કરવા અને ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા અંગે વાંધો રજૂ કર્યો હતો. જેમાં GPSC પણ પાછળથી જ મેરીટ જાહેર કરે છે તેવી દલીલ કરાઈ હતી પણ અમે આ દલીલ અંગે સહમત નથી. બીજી તરફ ભરતી પ્રક્રિયામાં ધ્યાને આવ્યું કે, બહારથી 10 અને અંદરથી 15 અધિકારી લેવાના હતાં જેમાં બંને લિસ્ટમાં એક જ અધિકારી એવાં બે અધિકારીની પસંદગી થઈ છે. તો પછી વેઇટિંગ લિસ્ટ કેમ ઓપરેટ બનાવ્યું નથી તેવું પુછયુ હતું. જે અંગે કોઈ ચોક્કસ જવાબ મળ્યા નહોતા.'

આમ, લાખો રૂપિયા ખર્ચ કરી ભરતી કરી હોવા છતાં વેઇટિંગ લિસ્ટ બનાવ્યા પછી ઓપરેટ કરતા નથી. જે મળતીયાને ગોઠવવાની સાંભવના છે. જેથી અમે વિરોધ કર્યો હતો. કારણ, અંદર અને બહાર એમ બે કેટેગરી પૈકી બે અધિકારી એક જ જગ્યાએથી નોકરી લેશે. આમ, 24 કલાકમાં બે જગ્યા ખાલી પડશે. આ અંગે અમે વિરોધ નોંધાવ્યો હતો. આ દરખાસ્ત અમારા વિરોધ સાથે મંજુર કરાઈ હતી. અમારી વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માગ ફગાવી આ દરખાસ્તને મંજૂર કરાઈ હતી જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો અને તાકીદે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માગ કરી છે.

Intro:અમદાવાદઃ

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા 25 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, ઇતિહાસમાં પહેલી વખત 25 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. કોર્પોરેશને વધતી જનસંખ્યાને ધ્યાને રાખી નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે તે આશયથી 18 નવી જગ્યાઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 7 જગ્યાઓ ખાલી હતી. એટલે કે કુલ 25 જગ્યાઓ ખાલી હતી, જેને લઇને કોર્પોરેશને 25 જગ્યાઓ પર આસિ. મ્યુનિ. કમિશનરની ભરતી કરવામાં આવી છે.

Body:આ જગ્યાઓ માટે જૂન 2019માં અરજીઓ મગાવાઈ હતી, જેમાં 15 જગ્યા મ્યુનિ.માંથી જ્યારે 10 જગ્યા બહારથી અરજીઓ મગાવી ભરતી કરવાની હતી. મ્યુનિ.માં ફરજ બજાવતા કર્મચારીઓમાં 110 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી, જે પૈકી 41 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવાયા હતા. મ્યુનિ. બહારથી ભરતીમાં લેવાયેલી પરીક્ષામાં 2638 ઉમેદવારોએ હાજરી આપી હતી, જેમાંથી 31ને ઇન્ટરવ્યૂમાં બોલાવાય હતા. આઇઆઇએમના પ્રોફેસરો દ્વારા પરીક્ષા, ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

જેના પર વિરોધ કરતા અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ આસી.મ્યુ. કમિશનરની 25 જગ્યાની ભરતી પ્રક્રીયા ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના શાસકો અને અમલદારો શરૂઆતથી જ 25 આસી. મ્યુનિ.કમિશનરની જગ્યા ભરવામાં પરદર્શીતાનો છેદ ઉડાડી દીધો હતો. ગત 1લી અને 2જી નવેમ્બરના રોજ આસી.મ્યુ.કમિશનરની જગ્યા ભરવા માટે ઇન્ટરવ્યૂ રાખ્યા હતા પછી આજે સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક બોલાવીને ઉમેદવારોની પસંદગીની દરખાસ્ત રજુ કરી હતી. નવા 25 આસી.મ્યુનિ.કમિશનરની નિમણુંક બાદ તેઓનો પગાર પણ પ્રજાના ટેક્સના રૂપીયાથી જ થશે. તો ભરતી પ્રક્રિયાની પારદર્શિતા ખૂબ જ જરૂરી છે. ઉમેદવારોની લેખિત પરીક્ષાથી લઈ ઈન્ટરવ્યૂ સુધીની પ્રક્રિયા "ફ્રી એન્ડ ફેર" હોવી જોઈએ તે અનિવાર્ય છે પણ હાલમાં જે પ્રક્રિયા થઈ એમા શંકા-કુશંકા પેદા થઈ છે. જેની માટેના વાજબી કારણો પણ છે. આથી અમે શરૂઆતથી આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છીએ..આજની સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં અમે મેરીટ જાહેર કરવા અને ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા અંગે વાંધો રજૂ કર્યો હતો જેમાં જીપીએસસી પણ પાછળથી જ મેરીટ જાહેર કરે છે તેવી દલીલ કરાઈ હતી પણ અમે આ દલીલ અંગે સહમત નથી જો આવું હોય તો પહેલા દિવસે એટલે કે, સામાન્ય સભામાં રજુઆત કરી ત્યારે કહેવું જોઈએ. બીજી તરફ ભરતી પ્રક્રિયામાં ધ્યાને આવ્યું કે, બહારથી 10 અને અંદરથી 15 અધિકારી લેવાના હતા જેમાં બંને લિસ્ટમાં એક જ અધિકારી એવાં બે અધિકારીની પસંદગી થઈ છે, જેમાં અંદર અને બહાર એમ બે અધિકારી બંને જગ્યાએ પસંદ થયા છે તો પછી વેઇટિંગ લિસ્ટ કેમ ઓપરેટ બનાવ્યું નથી તેવી અમે પૃચ્છા કરી હતી તો વેઇટિંગ લિસ્ટ જ બનાવ્યું છે તેવું સામે આવ્યું હતું. તો પછી ઓપરેટ કેમ કરાતું નથી. તે અંગે કોઈ ચોખવટ કરી ન હતી. આમ લાખો રૂપિયા ખર્ચ કરી ભરતી કરાય ઉપરાંત વેઇટિંગ લિસ્ટ બનાવે પછી ઓપરેટ કરતા નથી. જે મળતીયાને ગોઠવવાની સાંભવના છે જેથી અમે વિરોધ કર્યો હતો. કેમ કે, અંદર અને બહાર એમ બે કેટેગરી પૈકી બે અધિકારી એક જ જગ્યાએથી નોકરી લેશે. આમ 24 કલાકમાં બે જગ્યા ખાલી પડશે. આ અંગે અમે વિરોધ નોંધાવ્યો હતો. સાથે આ દરખાસ્ત અમારા વિરોધ સાથે મંજુર કરાઈ હતી. અમારી વિઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ ફગાવી આ દરખાસ્તને મજૂર કરાઈ હતી જેનો અમે વિરોધ નોંધાવ્યો હતો અને તાકીદે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવાની માંગ કરી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.