સાબરમતી નદીના વેસ્ટેજ પાણીમાંથી પણ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. આજ રોજ ઇન્દિરા બ્રિજ પાસે કેટલાક બાળકો આવા જ ભરાઈ રહેલા વેસ્ટેજ પાણીમાંથી માછીમારી કરતા જોવા મળ્યા હતા. એટલે કે ભરેલા પાણીમાંથી પણ માછીમારી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. તેવુ કહી શકાય
સાબરમતીના વેસ્ટેજ પાણીમાંથી પણ માછીમારી કરતા બાળકો - vestage
અમદાવાદ: સાબરમતી નદીમાં ઇન્દિરા બ્રિજ પાસે હાલમાં નદી ખાલી છે, પરંતુ તેમાં પણ થોડા એવા ભરાયેલા પાણીથી પણ કેટલાક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે
સાબરમતીના વેસ્ટેજ પાણીમાંથી પણ માછીમારી કરતા બાળકો
સાબરમતી નદીના વેસ્ટેજ પાણીમાંથી પણ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. આજ રોજ ઇન્દિરા બ્રિજ પાસે કેટલાક બાળકો આવા જ ભરાઈ રહેલા વેસ્ટેજ પાણીમાંથી માછીમારી કરતા જોવા મળ્યા હતા. એટલે કે ભરેલા પાણીમાંથી પણ માછીમારી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. તેવુ કહી શકાય
Intro:સાબરમતી નદીમાં ઇન્દિરા બ્રિજ પાસે અત્યારે તો નદી ખાલી છે પરંતુ તે થોડું ઘણું ભરાયેલા પાણી થી પણ કેટલાક પરિવારો ગુજરાન ચલાવતાં હોય છે
Body:આજરોજ ઇન્દિરા બ્રિજ પાસે કેટલાક બાળકો આવા જ ભરાઈ રહેલા પાણીમાં થી માછીમારી કરતા જોવા મળ્યા હતા
Conclusion:એટલે ભરેલા પાણીમાંથી પણ માછીમારી કરી ને ગુજરાન ચલાવી રહ્યા છે તેમ કહી શકાય