ETV Bharat / state

V.S હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી મામલે આખરે બંને પરિવારોએ મૃતદેહ સ્વીકાર્યા - ahd

અમદાવાદ: જિલ્લામાં સતત બીજા દિવસે મૃતદેહની અદલા-બદલીનો મામલો ચર્ચામાં રહ્યો છે. આજે બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો ન હતો. આ મામલે વી.એસ. હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાય તે માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંને યુવતીના પરિવારજનો અને પોલીસ વચ્ચે સમગ્ર મામલે ચર્ચા ચાલી હતી. પોલીસે આ મામલે અરજી લઈને આગળ કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ સમગ્ર મામલા બાદ આખરે બંને પરિજનોને મૃતદેહ સોંપાયા હતા.

મૃતદેહની અદલાબદલી મામલે આખરે પોલીસ ફરીયાદ નોંધાઇ
author img

By

Published : May 11, 2019, 7:30 PM IST

Updated : May 11, 2019, 8:19 PM IST

શુક્રવારે મોડી સાંજે મૃતક નસરીનબાનુનો મૃતદેહ મિત્તલના પરિવારજનો વી.એસ.હોસ્પિટલ ખાતે પરત લઈ આવ્યા હતા, પરંતુ બંને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો ન હતો અને બંનેના ફરીથી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી હતી. તે પ્રમાણે પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ આ સમગ્ર મામલામાં હોસ્પિટલની બેદરકારી માટે હોસ્પિટલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી, પરંતુ પોલીસે બંને પરિવારજનોની અરજી લઈ યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આ સમગ્ર મામલા બાદ આખરે બંને પરિજનોને મૃતદેહ સોંપાયા હતા.

વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલાબદલી મામલે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ

R_GJ_AHD_09_10_MAY_2019_V.S._UPDATE_VIDEO_STORY_ANAND_MODI_AHMD

મૃતદેહ અદલાબદલી મામલે પોલીસે બંને પરિવારની ફરિયાદ નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં...

અમદાવાદમાં સતત બીજા દિવસે મૃતદેહની અદલાબદલીનો મામલો ચર્ચામાં છે.આજે બીજા દિવસે પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નથી આ મામલે વી.એસ. હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાય તે માટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જયા બંને યુવતીના પરિવારજનો અને પોલીસ વચ્ચે સમગ્ર મામલે ચર્ચા ચાલી હતી અને પોલીસે આ મામલે અરજી લઈને કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

શુક્રવારે મોડી સાંજે મૃતક નસરીનબાનુનો મૃતદેહ મિત્તલના પરિવારજનો વી.એસ.હોસ્પિટલ પરત લઈને આવ્યા હતા પરંતુ બંને પરિવારે મૃતદેહ સ્વીકાર્યો નહતો અને બંનેના ફરીથી પેનલ પીએમ કરવાની માંગણી કરી હતી તે પ્રમાણે પેનલ પીએમ પણ કરવામાં આવ્યું હતું.પરિવારજનોએ આ સમગ્ર મામલામાં હોસ્પિટલની બેદરકારી માટે હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગણી કરી હતી પરંતુ પોલીસે બંને પરિવારજનોની અરજી લઈને યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

આ મામલે વકીલ સમશેદે જણાવ્યું હતું કે બંને પરિવારજનોની દલીલો સાથેની અરજી પોલીસે સ્વીકારી છે અને આ અરજીની રજુઆત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી આ મામલે કઈ દિશામાં આગળ વધવું તે નકકી કરવામાં આવશે પરંતુ બંને મૃતકના પરિવારજનોએ બે ફરિયાદ નોંધવાની માંગ કરી છે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી બંને મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે નહીં.

બાઈટ - સમશેદ (વકીલ)

Last Updated : May 11, 2019, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.