અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મકાન ધરાશાયી થવા તેમજ નાની મોટી આંખ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા દિવસ પહેલા જ બાપુનગરમાં ફટાકાની ફેક્ટરીમાં આગ લાગી હતી ત્યારબાદ વધુ એક મોટી આગ અમદાવાદ શહેર હોસ્પિટલના બેઝમેન્ટ 20 ટાયર અને ફર્નિચરમાં અચાનક આગ લાગતા છે . ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના મને 7 વાગે જાણ થઈ હતી અને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કે આ કયા કારણસર લાગી છે. આગામી સમયમાં હોસ્પિટલની અંદર બિનજરૂરી વસ્તુઓ તેમજ ભંગારને લઈને રાજ્યની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલનું ચેકિંગ કરવામાં આવશે અને જે પણ નકામી ચીજ વસ્તુઓ લાંબા સમયથી પડી હશે તેને દૂર કરવામાં આવશે. - આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ
" class="align-text-top noRightClick twitterSection" data="'ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ પ્રાપ્ત થયો હતો. શરૂઆતમાં 7 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી અંદાજે 40 જેટલી ગાડી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. જો કે હાલ માત્ર ધુમાડા જ જોવા મળી રહ્યા છે. ફર્નિચર તેમજ ટાયરમાં આગ લાગી હોવાનું અનુમાન છે. પંરતુ ચોક્કસ કારણ હજુ અંકબંધ છે.' -જયેશ ખડીયા, ચીફ ફાયર ઓફિસર
#WATCH | Gujarat | Fire breaks out at a hospital in Ahmedabad's Sahibaug area. Around 20-25 fire tenders on the spot. pic.twitter.com/qCoFvUKZyt
— ANI (@ANI) July 30, 2023
">#WATCH | Gujarat | Fire breaks out at a hospital in Ahmedabad's Sahibaug area. Around 20-25 fire tenders on the spot. pic.twitter.com/qCoFvUKZyt
— ANI (@ANI) July 30, 2023
#WATCH | Gujarat | Fire breaks out at a hospital in Ahmedabad's Sahibaug area. Around 20-25 fire tenders on the spot. pic.twitter.com/qCoFvUKZyt
— ANI (@ANI) July 30, 2023