ETV Bharat / state

અમદાવાદમાં હેવાન પિતાએ ઘરમાં એકલી પુત્રીને જોઈ દુષ્કર્મ આચર્યું - gujaratinews

અમદાવાદ: શહેરમાં પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની સગી પુત્રી સાથે શારીરિક અડપલા કરીને દુષ્કર્મ આચર્યું છે. આ અંગે પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે.

પુત્રીને ઘર પર એકલી જોઈને ગુજાર્યો દુષ્કર્મ
author img

By

Published : Jun 20, 2019, 1:31 PM IST

Updated : Jun 20, 2019, 7:35 PM IST

શહેરમાં એક દંપતી તેમના ત્રણ સંતાનો સાથે રહે છે. જ્યારે 17 તારીખે દંપતી વચ્ચે ઝઘડો થતા મહિલા તેમના મોટા બહેનના ત્યાં ચાલ્યા ગયા હતા. ત્યારે ઘરમાં દીકરી એકલી હતી જેનો લાભ ઉઠાવી નરાધમ પિતાએ 9 વર્ષની સગી દીકરી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ વાતની જાણ બાળકીએ તેના નજીકમાં રહેતા નાનીને કરી હતી અને નાનીએ આ અંગે બાળકીના માતાને જાણ કરી હતી.

પિતા જ બન્યો રાક્ષસ, પુત્રીને ઘરમાં એકલી જોઈને ગુજાર્યો દુષ્કર્મ

આ વાતની જાણ પુત્રી એ તેની માતાને કરી હતી. ત્યારે માતા અને પુત્રી ફરિયાદ કરવા માટે રામોલ પોલીસ સ્ટેશન ગયા હતા. પુત્રીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આ મામલે પિતાની ધરપકડ કરીને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_AHD_02_20_JUN_2019_RAMOL_DUSHKARM_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

પિતાએ  સગી પુત્રી પર આચર્યું દુષ્કર્મ,પોલીસે કરી પિતાની ધરપકડ

અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું છે.આ અંગે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.

શહેરના રામોલ વિસ્તારમાં પિતા ઘરે આવ્યા ત્યારે 9 વર્ષની દીકરી ઘરે એકલી હતી ત્યારે દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.આ વાતની જાણ દીકરીએ જ તેની માતાને કરી હતી ત્યારે માતા અને દીકરી ફરિયાદ કરવા રામોલ પોલીસ સ્ટેશન ગયા હતા.દીકરીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસે આ મામલે પિતાની ધરપકડ કરી હતી અને પોસ્કો એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jun 20, 2019, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.