ETV Bharat / state

ગુજરાત હાઇકોર્ટના દરેક ન્યાયાધીશો 4 જાન્યુવારીથી ઓનલાઇન કેસ સાંભળશે - Gujarat Hing: Court

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા એક ખાસ સૂચના આપવામાં આવી છે. જેમાં આગામી 4 જાન્યુઆરીથી કોર્ટના દરેક ન્યાયાધીશોને હાઇકોર્ટના પરિસરમાં ઓફીસમાં બેસીને ઓનલાઇન કેસ નિવારણનું કાર્ય કરશે.

ગુજરાત હાઇકોર્ટના દરેક ન્યાયાધીશો 4 જાન્યુવારીથી ઓનલાઇન કેસ સાંભળશે

author img

By

Published : Dec 23, 2020, 10:31 PM IST

  • હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપવામાં આવી સૂચના
  • 4 જાન્યુવારીથી દરેક ન્યાયાધીશ કરશે કોટના સંકુલથી કાર્ય
  • કોરોનાના લોકડાઉનથી બંધ હતું કોર્ટનું સંકુલ
  • કેસના ઝડપી અને સરળતાથી નિકાલ થઈ શકે તે હેતુથી લેવામાં આવ્યો છે નિર્ણય

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા એક ખાસ સૂચના આપવામાં આવી છે. જેમાં આગામી 4 જાન્યુઆરીથી કોર્ટના દરેક ન્યાયાધીશો હાઇકોર્ટના પરિસરમાં પોતાની ઓફીસમાં બેસીને જ ઓનલાઇન કેસ નિવારણનું કાર્ય કરશે.

ગુજરાત હાઇકોર્ટના દરેક ન્યાયાધીશો 4 જાન્યુવારીથી ઓનલાઇન કેસ સાંભળશે
ગુજરાત હાઇકોર્ટના દરેક ન્યાયાધીશો 4 જાન્યુવારીથી ઓનલાઇન કેસ સાંભળશે

ઓનલાઇન કેસ નિવારણનું કાર્ય કરશે

ઉલ્લેખનીય છે કે, કોરોનાના લોકડાઉન સમયથી અત્યાર સુધી દરેક કોર્ટના કામ કાજ ઓનલાઇન વર્ક ફ્રોમ હોમ જ ચાલી રહ્યા હતા. ત્યારે દરેક કોર્ટના ન્યાયાધીશો અને વકીલોને પણ સરકારની ગાઈડલાઈન મુજબ ઓનલાઇન કામ કરવા માટેની સૂચના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપવામાં આવી છે. જ્યારે 4 જાન્યુવારી 2021થી ગુજરાત હાઇકોર્ટના દરેક કાર્યને સરળતાથી કરી શકાય તે ઉદેશથી આ સૂચના આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.