ETV Bharat / state

મતદાન પેટીને સ્ટ્રોન્ગ રૂમમાં રાખવા માટેની તૈયારી શરૂ, અમદાવાદમાં 3 જગ્યાએ થશે મતગણતરી - Gujarat Arts and Science College

અમદાવાદમાં ચૂંટણી (Gujarat Election 2022) પછી મતદાન પેટીને સ્ટ્રોન્ગ રૂમમાં (Strong room for ballot box) રાખવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તો આ સ્ટ્રોન્ગ રૂમ માટે કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી ETV Bharatના સંવાદદાતાએ મેળવી હતી.

મતદાન પેટીને સ્ટ્રોન્ગ રૂમમાં રાખવા માટેની તૈયારી શરૂ, અમદાવાદમાં 3 જગ્યાએ થશે મતગણતરી

author img

By

Published : Nov 26, 2022, 10:41 AM IST

અમદાવાદ રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં મતદાન (Gujarat Election 2022) થશે. ત્યારે મતદાન પછી મતદાન પેટીઓને સ્ટ્રોન્ગ રૂમમાં શિફ્ટ કરવામાં આવતી હોય છે. શહેરમાં આ માટે ચૂંટણી પંચે (Election Commission of Gujarat) વિશેષ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં 21 બેઠક માટે મતદાન થશે ને ત્રણ જગ્યાએ મતગણતરી (Strong room for ballot box) કરવામાં આવશે.

ચૂંટણીને અઠવાડિયાની વાર રાજ્યમાં ચૂંટણીને હવે અઠવાડિયાની (Gujarat Election 2022) વાર છે. ત્યારે રાજકીય પક્ષો પ્રચારને આખરી ઓપ આપી રહી છે. બીજી તરફ ચૂંટણી પંચ પણ તમામ પ્રકારની તૈયારીમાં વ્યસ્ત છે. આ જ રીતે ચૂંટણી પંચે (Election Commission of Gujarat) સ્ટ્રોન્ગ રૂમની પણ વિશેષ (Strong room for ballot box) વ્યવસ્થા કરી છે.

સ્ટ્રોન્ગ રૂમ માટે કેવા પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

ત્રણ જગ્યાએ મત ગણતરી થશે અમદાવાદમાં યુનિવર્સિટી ખાતે આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કૉંલેજ (ld engineering college ahmedabad), આંબાવાડી ખાતે આવેલી સરકારી પોલિટેકનિક કૉલેજ (polytechnic ahmedabad) અને એલિસબ્રિજ ખાતે આવેલી ગુજરાત કૉલેજમાં (Gujarat Arts and Science College) સ્ટ્રોન્ગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે સાથે મતદાન ગણતરી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ જંગ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ મેદાને છે, જેથી આ વખતની ચૂંટણી ભારે રસપ્રદ જોવા મળી રહી છે.

બે તબક્કામાં મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં (Gujarat Election 2022) યોજવાની છે. અહીં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું મતદાન થશે. જ્યારે 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું મતદાન કરવામાં આવશે. આનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે. તે જ દિવસે ગુજરાત સાથે હિમાચલ પ્રદેશનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.