ETV Bharat / state

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો

author img

By

Published : Dec 14, 2022, 3:52 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં(record in movement of VIPs) વિક્રમ સર્જ્યો(record in non scheduled flights at SVPI Airport) છે. એરપોર્ટે ગત મહિનામાં 1,164 નોન-શિડ્યુલ મૂવમેન્ટ ઓપરેટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો(record in non scheduled flights at SVPI Airport) છે, જ્યારે એક જ દિવસમાં 32,000 પેસેન્જર્સે મુસાફરી કર્યાનો આંક(record in movement of VIPs) વટાવ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો
during-the-elections-in-gujarat-svpi-airport-created-a-record-in-non-scheduled-flights-and-movement-of-vips

અમદાવાદ: SVPI એરપોર્ટ વધારેલી અસંખ્ય માળખાકીય સુવિધાઓને કારણે ટ્રાફિકમાં વધારા સાથે પસંદગીનું એરપોર્ટ બન્યુ છે. છેલ્લા એક મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ 58 મૂવમેન્ટ સાથે 1100થી વધુ નોન-શિડ્યુલ ફ્લાઇટસની મૂવમેન્ટ થઈ (record in non scheduled flights at SVPI Airport)છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયગાળા દરમિયાન 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીના સમયગાળામાં SVPI એરપોર્ટે 1,164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ કર્યો (record in non scheduled flights at SVPI Airport)છે, જેમાં અનેક VIP ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય(record in movement of VIPs) છે.

ગુજરાતમાં ચૂંટણી દરમિયાન SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો
ગુજરાતમાં ચૂંટણી દરમિયાન SVPI એરપોર્ટે નોન-શિડ્યુલ ફ્લાઈટ્સ અને VIPsની અવરજવરમાં વિક્રમ સર્જ્યો

આ પણ વાંચો શતાબ્દિ મહોત્સવઃ 600 એકરમાં ફેલાયેલા સિટીમાં 300 લાઈટ સ્કલપચર, બીજુ ઘણું છે ખાસ

પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો: નોન-શિડ્યુલ્ડ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ હિલચાલ માટે ખાસ બનાવેલા નવા જનરલ એવિએશન ટર્મિનલના કારણે નોન-શિડ્યુલ્ડ પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. SVPI એરપોર્ટે 1,164 નોન-શિડ્યુલ ફ્લાઇટ્સનો રેકોર્ડ(record in non scheduled flights at SVPI Airport) કર્યો છે, જેમાં અનેક VIP ફ્લાઇટ્સનો પણ સમાવેશ(record in movement of VIPs) થાય છે.

આ પણ વાંચો કચ્છમાં કુદરતના સફાઈ કામદાર એવા ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

અનેક રાષ્ટ્રીય મહાનુભાવોએ મુલાકાત લીધી: છેલ્લા મહિનામાં ચૂંટણી પ્રચાર માટે આવનારા અનેક રાષ્ટ્રીય મહાનુભાવોએ SVPI એરપોર્ટની મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો, કેન્દ્રીય પ્રધાનો અને વડાપ્રધાનનો સમાવેશ થાય છે. SVPI એરપોર્ટની(record in non scheduled flights at SVPI Airport) ટીમે સ્થાનિક સત્તાધીશો અને CISF ના સહયોગથી તેમના સરળ ટ્રાન્સફરની ખાતરી કરી હતી. SVPI એરપોર્ટ ઉદ્યોગો અને દેશના મોટા એરપોર્ટ દ્વારા નિર્ધારિત ઉચ્ચ ધોરણોની સમકક્ષ છે.

GA ટર્મિનલ: અમદાવાદ SVPI એરપોર્ટ પર GA ટર્મિનલ સુવિધા બિઝનેસ જેટ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટનું ઝડપી ટર્નઅરાઉન્ડ સુનિશ્ચિત કરે છે. તે મુસાફરોને જનરલ પેસેન્જર ટર્મિનલ્સમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ સાથેના ટેક્સિંગ સ્લોટથી અલગ કરે છે. આ સુવિધાથી દેશમાં સામાન્ય ઉડ્ડયન ક્ષેત્રના વિકાસનો માર્ગ મોકળો થયો છે. GA ટર્મિનલ માટે 4,500 ચોરસ ફૂટના ટર્મિનલ બિલ્ડિંગમાં 12,000 ચોરસ ફૂટમાં સુંદર ડિઝાઇન કરેલ સમર્પિત પ્રવેશદ્વાર છે. તેના નિયંત્રણ માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને તે 24x7 ઓપરેશન કંટ્રોલ સેન્ટર ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.