ETV Bharat / state

ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોય તો ચેતજો, માટલાનું પાણી રોગ માટે ફાયદાકારક - માટલાનું પાણી શરીર માટે ફાયદાકારક

રાજ્યમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે. આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેમ ગરમી જોવા મળી રહી છે. આવી ગરમી ફ્રીઝનું ઠંડુ પાણી પીવાથી શરીરમાં અનેક પ્રકારના રોગને ખુલ્લું આમંત્રણ આપવામાં આવે છે. જેના કારણે ગરમીમાં બહારથી આવીને 10 મિનિટ બાદ માટલાનું પાણી પીવું જોઈએ. માટલાનું પાણી પીવાથી શરીરને અનેક પ્રકારના રોગથી બચાવે છે. જેથી માટલા કુદરતી ફ્રીઝ તરીકે પણ ઓળખાય છે.

ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોય તો ચેત જો, માટલાનું પાણી રોગ માટે ફાયદાકારક

author img

By

Published : May 10, 2023, 10:35 AM IST

અમદાવાદ : શહેરમાં ભારે ગરમી જોવા મળી રહી છે. આગામી દિવસમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ ગરમીમાં બહાર તડકામાંથી આવીને લોકો ફ્રીઝનું ઠંડુ પાણી પીતા નજરે આવતા હોય છે. પરંતુ ફ્રીઝના પાણીથી શરીરમાં અનેક રોગને આમંત્રણ આપવામાં આવે છે. પરંતુ ગરમીમાં બહારથી આવીને 10 મિનિટ સુધી પાણી પીવું ના જોઈએ. ફ્રીઝનું ઠંડુ પાણી સેવન કરતા કુદરત દ્વારા આપવામા આવેલા પાણી માટલાનું પાણી પીવું જોઈએ. મતલના પાણીથી અનેક પ્રકારના રોગથી બચી શકાય છે.

ગરમીમાંથી આવીને તરત પાણી ના પીવું જોઈએ: વૈદ્ય રાજેશ ઠક્કરે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગરમીની સિઝન જોવા મળી રહી છે. ગરમીમાં બહાર 2 કે 3 કલાક બહાર ફરીને ઘરે આવીને ફ્રીઝનું પાણી પીતા હોય છે. પરંતુ ફ્રીઝનું પાણી પીવાથી આ શરીરમાં રહેલા રોગ બહાર નીકળતા હોય છે. પરંતુ તે આપણે ફ્રીઝનું પાણી તરત પીવાથી તેને પરત મોકલી દઈએ છીએ. આર્યુવેદીક ગ્રંથોમાં પણ લખેલું છે. ગરમીમાં બહારથી આવીને તરત પાણી પીવું ના જોઈએ. આ ઉપરાંત ફ્રીઝનું પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ કુદરત દ્વારા આપવામાં આવેલ ફ્રીઝ એટલે માટલાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

માટલાના પાણીથી થતા ફાયદા: માટલાની વાત કરવામાં આવે તો માટલું કુદરતી ફ્રીઝ છે. માટલાના પાણી અનેક પ્રકરણ રોગ માટે ફાયદા કારક છે. માટલાના પાણીથી થતા ફાયદાની વાત કરવામાં આવે તો માટલાનું પાણી પીવાથી હદયને લગતા રોગથી બચી શકાય છે. પેટના દર્દો, કબજિયાતની સમસ્યા દૂર થાય છે. માટલાનું પાણી પીવાથી શરદી, કફ અને ગળા તકલીફ દૂર થાય છે. અસ્થમાના દર્દીઓ માટે માટલાનું પાણી આર્શીવાદ રૂપ છે. ગર્ભવતી મહિલા તેમજ નાના બાળકો માટે માટલાનું પાણી ઉપયોગી છે. પાંચતંત્રમાં સુધારો કરે છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Gujarat Cabinet Meeting: બુધવારે સવારે 10.30 કલાકે મળશે કેબિનેટ બેઠક, અનેક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

Gandhinagar Crime : ગાંધીનગરમાં ત્યજી દેવાયેલી કારમાં હથિયારો મળી આવ્યાં, રીઢા ગુનેગારની સંડોવણી બહાર આવી

NCRB ને ગુજરાત પોલીસનો વળતો જવાબ, 95 ટકા મહિલાઓના પરિવાર સાથે મિલન કરાવ્યા

ફ્રીઝના પાણીથી થતું નુકશાન: આજકાલ મોટાભાગના લોકો ફ્રીઝના ઠંડુ પાણી પીવાનો આગ્રહ કરવામાં આવતો હોય છે. પરંતુ ફ્રીઝનું પાણી પીવાથી સ્વાસ્થ માટે નુકશાનકારક હોય છે. ફ્રીઝનું ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટક થવાથી સંભાવનામાં વધારો થાય છે. પેટમાં કબજિયાત, પેટના દર્દની સમસ્યા ઉભી થાય છે. નાના બાળક હોય કે, પછી મોટા વ્યક્તિ ઠંડુ પાણી પીવાથી ગળાને લગતા રોગ સમસ્યા ઉભી થાય છે. જેમાં મોટાભાગે નાના બાળકો કાકડા ફૂલી જાય છે. જેના કારણે જમવા કે, પાણી પીવામાં સમસ્યા થતી જોવા મળી આવે છે. ફ્રીઝનું પાણી પીવાથી મસ્તક પીડા પણ થાય છે. આવા પ્રકારના રોગ ફ્રીઝના પાણી પીવાથી થતા હોય છે. એટલે બને તો શક્ય હોય તેટલું કુદરત દ્વારા મળેલ ફ્રીઝ એટલે માટલાનું ઉપયોગ કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.