અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. પહેલા 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમના નામે ટ્રમ્પનું સ્વાગત કરવાનો પ્લાન હતો. જો કે, હવે તે બદલીનેે 'નમસ્તે ટ્રમ્પ'ના નામે તેમનું સ્વાગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને આ ભવ્ય કાર્યક્રમ રાજ્ય પૂરતો સિમિત ન રહે અને તેને નેશનલ કવરેજ મળી રહે.
-
નમસ્કાર #અમદાવાદ
— AMC (@AmdavadAMC) February 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏#આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક
આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
વધુ વિગતો ટૂંક સમયમાં... pic.twitter.com/ZZ2EdqS3r1
">નમસ્કાર #અમદાવાદ
— AMC (@AmdavadAMC) February 16, 2020

વધુ વિગતો ટૂંક સમયમાં... pic.twitter.com/ZZ2EdqS3r1નમસ્કાર #અમદાવાદ
— AMC (@AmdavadAMC) February 16, 2020
તૈયાર થઇ જાઓ #નમસ્તેટ્રમ્પ માટે 🙏#આપણાઅમદાવાદ ને વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતીય સંસ્કૃતિ અને વિવિધતા પ્રસ્તુત કરવાની મળી છે ઐતિહાસિક તક
આવો, #BiggestRoadShowEver માટે જોડાઈએ #IndiaRoadShow 🇮🇳 🇮🇳
૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦
વધુ વિગતો ટૂંક સમયમાં... pic.twitter.com/ZZ2EdqS3r1
સૂત્રોએ જણાવ્યું કે, ‘કેમ છો ટ્રમ્પ'ના પ્રયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ બની જતો હોય તેવું લાગતું હતું, પરંતુ દેશમાં પણ લોકો જાણે તેવું વિચારી તેનું નામ બદલી 'નમસ્તે ટ્રમ્પ' કરવામાં આવ્યું છે.
આ કારણે જ રાજ્ય સરકાર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પહેલી ભારત મુલાકાત અને અમદાવાદમાં સ્વાગત માટેના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનારા કમ્યુનિકેશન મટ્રિયલ્સમાં પરંપરાગત ‘નમસ્તે ટ્રમ્પ' શબ્દનો પ્રયોગ કરવામાં આવશે.