ETV Bharat / state

NMC બિલને લઈને ડોક્ટર્સનો વિરોધ યથાવત - NMC બિલ

અમદાવાદ: લોકસભામાં પસાર કરાયેલ NMC મેડિકલ બિલનો સોમવારે પણ તબીબો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી સદસ્યતા અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે ભાજપમાં ડોકટર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રતિભાવ આપતા ડો તુષાર શાહે પણ સરકાર એન.એમ.સી બિલ વિષે વિચારે તેવી ટકોર કરી હતી.

nmc
author img

By

Published : Aug 28, 2019, 2:45 AM IST

છેલ્લા કેટલાયે સમયથી ડોકટર્સ નેશનલ મેડિકલ કમિશન બિલનો વિરોધ કરી રહ્યા હોવા છતાં આ બિલને લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું. NMC બિલ 2019નો વિરોધ કરી એન.એમ.સીમાં નોમિનેટ સભ્યોમાં ડોક્ટર્સનો વધુ સમાવેશ કરવા, મેડિકલ કોલેજના એડમીશન સહીત પેરામેડિકલ સ્ટાફની નિયુક્તિ માટેની જોગવાઈઓમાં સંશોધન કરવાની માંગણી કરવામાં આવી હતી. સોમવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જોડાતી વખતે શહેરના જાણીતા તબીબ તુષાર શાહે કહ્યું હતું કે, આ બિલથી ડોક્ટર્સ અને ભાજપ વચ્ચે અંતર વધ્યું છે.

NMC બિલને લઈને ડોક્ટરોનો વિરોધ યથાવત

Intro:એપ્રુવ્ડ ભરત પંચાલ સર

લોકસભા માં પસાર કરાયેલ મેડિકલ બિલ નો આજે પણ તબીબો વિરોધ કરી રહ્યાં છે.....નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી દવારા છેલ્લા ઘણા સમયથી સદ્શ્યતા વૃદ્ધિ અભિયાન ચાલવામાં આવી રહ્યું છે....જેમાં આજે ભાજપ માં ડોકટરો મોટી સઁખ્યામા જોડાયા હતા...અને ત્યારે પ્રતિભાવ આપતા ડો તુષાર શાહે પણ સરકાર એનએમસી બિલ વિષે વિચારે તેવી ટકોર કરી હતી......
Body:છેલ્લા કેટલાયે સમય થી ડોકટરો નેશનલ મેડિકલ કમીશન બિલ નો વિરોધ કરી રહ્યા હોવા છતાં આ બિલ ને લોકસભા માંથી પસાર કરવામાં આવ્યું હતું .... એન. એમ.એન.સી બિલ ૨૦૧૯ નો વિરોધ કરી એન.એમ.સી માં નોમિનેટ સભ્યો માં ડોક્ટર્સ નો વધુ સમાવેશ કરવા,મેડિકલ કોલેજ ના એડમીશન સહીત પેરામેડિકલ સ્ટાફ ની નિયુક્તિ માટે ની જોગવાઈઓ માં સંશોધન કરવાની માંગણી કરવામાં આવી હતી....ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દવારા છેલ્લા ઘણા સમયથી સદ્શ્યતા વૃદ્ધિ અભિયાન કાર્યક્રમ માં જોડાતી વખતે શહેર ના જાણીતા તબીબ તુષાર શાહ એ કહ્યું હતું કે આ બિલ થી ડોક્ટર્સ અને ભાજપ વચ્ચે અંતર વધ્યું છે......Conclusion:સામાન્ય રીતે એનએમસી બિલ આવવાથી ડોકટરો ને પારાવાર મુશેક્લીઓ નો સામનો કરવો પડી રહ્યો છે......ત્યારે આજે ભાજપ માં કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમ માં ડો તુષાર શાહ દવારા કરવામાં આવેલી વિનંતી ને રાજ્ય સરકાર અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જુએ છે તે જોવું રહ્યું......

બાઈટ

ડો તુષાર શાહ

જીતુ વાઘાણી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.