ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના ગુજરાતી કલાકરો, સાહિત્યકારો, ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે વિવિધ ક્ષેત્રના ડોકટરો ભાજપમાં જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાર્ય કરવાની પદ્ધતિને ડોક્ટર્સે બિરદાવી હતી. કાશ્મીરમાં 370 અને 35 Aની કલમ નાબૂદ કરવાને લઈને ભરપેટ વખાણ કર્યા હતા. આ અભિયાન અંતર્ગત નવા 50 લાખ સભ્યો જોડાવનું ભાજપનું લક્ષ્ય છે. મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના નામંકિન લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.
ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત વિવિધ ક્ષેત્રના ડોક્ટર્સ ભાજપમાં જોડાયા - Bharatiya Janata Party
અમદાવાદ: ભાજપ દ્વારા છેલ્લા અંતિમ તબક્કામાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. મંગળવારે વિવિધ ક્ષેત્રના ડોક્ટર્સ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે પહોંચીને કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતાં.
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના ગુજરાતી કલાકરો, સાહિત્યકારો, ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે વિવિધ ક્ષેત્રના ડોકટરો ભાજપમાં જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાર્ય કરવાની પદ્ધતિને ડોક્ટર્સે બિરદાવી હતી. કાશ્મીરમાં 370 અને 35 Aની કલમ નાબૂદ કરવાને લઈને ભરપેટ વખાણ કર્યા હતા. આ અભિયાન અંતર્ગત નવા 50 લાખ સભ્યો જોડાવનું ભાજપનું લક્ષ્ય છે. મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના નામંકિન લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે.
અત્યારે ભાજપ દ્વારા છેલ્લા અંતિમ તબક્કામાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે વિવિધ ક્ષેત્ર ના ડોક્ટર્સ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવા જીતુ વાઘાણી ની અધ્યક્ષતામાં કમલમ ખાતે કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતોBody:ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતના ગુજરાતી કલાકરો , સાહિત્યકારો , ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે વિવિધ ક્ષેત્રના ડોકટરો ભાજપમાં જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની કાર્ય કરવાની પદ્ધતિને ડોક્ટરો એ બિરદાવી હતી સાથે જ કાશ્મીર માં 370 અને 35 A ની કલમ ને લઈને ભરપેટ વખાણ કર્યા હતા આ અભિયાન અંતર્ગત નવા 50 લાખ સભ્યો જોડાવનું ભાજપનું લક્ષય હતું જે હવે કેટલું પૂર્ણ થયું છે તે તો આવનાર સમય એ જ ખબર પડશે પરંતુ અત્યારે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્ર ના નામંકિન લોકો ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે Conclusion:આ અભિયાન અંતર્ગત આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના નામચીન ડોકટરો જેવા કે ગાયનેકોલોજિસ્ટ , સર્જન જેવા નામચીન ડોકટરો થઇ કુલ 44 ડોક્ટરો ભજપમાં જોડાયા હતા જેમાં ડો પરાગ શાહ ,ડો શરદ ઠાકર ( રણ માં ખીલ્યું ગુલાબ ),ડો નયના પટેલ ,ડો તુષાર શાહ , ડો મુકેશ બાવેશી , ડો કમલેશ ઠક્કર -મહેસાણા ,ડો જી.આર બાલડાની , ડો પ્રશાંત આચાર્ય - સોનોલોજીસ્ટ જેવા નામી ડોકટરો ભાજપમાં જોડાયા હતા જેમને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવકાર્યા હતા.
બાઈટ
જીતુ વાઘાણી