ETV Bharat / state

આ વર્ષે ગુજરાતીઓ માટે દિવાળીમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે, મલેશિયા, સિંગાપુર અને અંદમાન નિકોબાર

અમદાવાદઃ ગુજરાતીઓ પહેલાથી જ હરવા ફરવાના ખૂબ શોખીન છે, તેમાં પણ જો દીવાળીનો તહેવાર હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય તેવું ન જ બને. ક્યાંક ને ક્યાંક તો ફરવા માટે નીકળી જતા હોય છે. જો આ વખતની વાત કરીએ તો દિવાળી પર ગુજરાતીઓ માટે ફરવાની હોટ ફેવરિટ જગ્યાઓ ઇન્ડિયા બહારની વધારે નોંધાઈ છે.

સૌજન્ય ટ્વીટર
author img

By

Published : Oct 24, 2019, 10:43 AM IST

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવી જગ્યા પર તો લોકો ફરવા માટે જતા જ હોય છે, પરંતુ ગુજરાતીઓ વધારે એક્સપ્લોર કરવામાં પણ આગળ પડતા હોવાથી જ તેમનું નામ વખણાય છે. આ વાતને ધ્યાને રાખી યુકેની થોમસ કૂક ઈન્ડીયા ટ્રાવેલ કંપનીએ આ વખતે 89,900 થી શરૂ થતા 2020માં હોલીડે પેકેજ લોન્ચ કર્યા છે.

આ વર્ષે ગુજરાતીઓ માટે દિવાળીમાં હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે, મલેશિયા, સિંગાપુર અને અંદમાન નિકોબાર

આ પેકેજમાં યુરોપિયન ધમાકા, યુકે ડીલાઇટ્સ, કેનેડિયન ડીલાઈટ્સ વગરેનો સમાવેશ થાય છે. જ્યારે થાઇલેન્ડ, સિંગાપુર ,મલેશિયા, દુબઈ ,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે એક્ઝોટીક ડેસ્ટિનેશન છે. ભારતની વાત કરવામાં આવે તો, કેરળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, અંદમાન-નિકોબાર જવાનું લોકો વધારે પસંદ કરે છે.

Intro:અમદાવાદઃ

બાઈટ: રોમીલ પંત(વાઇસ પ્રેસિડન્ટ, થોમસ કુક ટ્રાવેલ)

અમદાવાદ અને તેનો પણ ગુજરાતીઓ પહેલેથી જ હરવા ફરવાના શોખીન છે તેમાં પણ ગુજરાતીઓ દીવાળી માં ક્યાંક ને ક્યાંક ફરવા માટે નીકળી જતા હોય છે ત્યારે એવા સમયે આ વખતે ગુજરાતીઓમાં હોટ ફેવરિટ જગ્યાઓ ઇન્ડિયા બહારની વધારે છે જોકે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ એ બધી જગ્યાઓ તો છે. જ પણ તેની સાથે ગુજરાતીઓ વધારે એક્સપ્લોર કરવામાં પણ આગળ પડતા છે અને તેના જ રીતે તેમનું નામ વખણાય છે.

Body:થોમસ કૂક કે જે યુકે ની કંપની છે પેલા ધાંગધ્રા થી ઇન્ડિયા પર કોઈ અસર થઈ નથી અને થોમસ કુક ઇન્ડિયાએ 2012 થી થોમસ કુક યુકે સાથે કોઈ નિસબત ધરાવતી નથી અને કોઈ નાણાકીય કટોકટીનો સામનો કરી નથી રહી. અને આ વખતે થોમસ કૂક ઇન્ડિયા એ 89,900 થી શરૂ થતા 2020 અને યુવાન 2020 હોલીડે પેકેજ લોન્ચ કર્યા છે જેમાં સમાવેશ છે યુરોપિયન ધમાકા, યુકે ડીલાઇટ્સ, કેનેડિયન ડીલાઈટ્સ વગરે. જ્યારે એક્ઝોટીક ડેસ્ટિનેશન છે, થાઇલેન્ડ, સિંગાપુર ,મલેશિયા, દુબઈ ,ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે. ભારતની વાત કરવામાં આવે તો કેરળ, હિમાચલ રાજસ્થાન ,અંદમાન લોકો વધારે જવાનું પસંદ કરે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.