ETV Bharat / state

અગોતરા જામીન રદ કરતી ઈડીની અરજી મુદે દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રાને પાઠવી નોટીસ - Delhi

અમદાવાદઃ કરોડો રૂપિયાના મિલકતની ઉચાપત કેસમાં સંડોવાયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આગોતરા જામીનની અરજી રદ કરવા બાબતે ED દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રા વિરુદ્ધ નોટી જાહેર કરી છે. આ કેસની વધુ સુનાવણી 17 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

રોબર્ટ વાડ્રા
author img

By

Published : May 27, 2019, 4:54 PM IST

Updated : May 27, 2019, 7:37 PM IST

દિલ્હી હાઈકોર્ટના સિંગલ જજ ચંદ્રશેખરે ઈડી દ્વારા કરવામાં આવેલી અરજી મુદે રોબર્ટ વાડ્રાના સહયોગી મનોજ અરોરા પાસેથી પણ ખુલાસો માંગ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા રોબર્ટ વાડ્રાના અગોતરા જામીન રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના વકીલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસમાં તપાસની જરૂર હોવા છતાં વાડ્રા દ્વારા સહયોગ મળતો નથી જેથી તેમના આગોતરા જામીન રદ કરવામાં આવે. વાડ્રા પ્રભાવશાળી વ્યકિત હોવાથી પુરાવા, સાક્ષીઓ અને અન્ય વસ્તુઓ સાથે ચેડાની શક્યતાઓને પણ નકારી શકાય નહિ.

ગત એપ્રિલ મહિનામાં CBI જજ અરવિંદ કુમારે રોબર્ટ વાડ્રા અને તેમના સહયોગી મનોજ અરોરાના આગોતરા જામીન મંજુર કર્યા હતા..જે ચુકાદાને ઈડી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લંડનમાં 1.9 મિલિયન પાઉન્ડ રૂપિયાની મિલકત ખરીદવાના કેસમાં વાડ્રાએ કરોડો રૂપિયાની ઉપાચત કરી હોવાના આક્ષેપ સાથે ઈડી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

R_GJ_AHD_11_27_MAY_2019_AGOTRA_JAAMIN_RAD_KARVA_ED_NI_ARJI_MUDE_DELHI_HC_ROBERT_VADRA_NE_NOTICE_PATHVI_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - અગોતરા જામીન રદ કરવા ઈડીની અરજી મુદે દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રાને નોટીસ પાઠવી

કરોડો રૂપિયાની મિલકત  ઉપાચત કેસમાં સંડોવાયેલા કોગ્રેસી મહા-સચિવ પ્રિયકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની આગોતરા જામીન રદ કરવા બાબતે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રા વિરૂધ નોટીસ જારી કરી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી 17મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે....

દિલ્હી હાઈકોર્ટના સિંગલ જજ ચંદ્રશેખરે ઈડી દ્વારા કરવામાં આવેલી અરજી મુદે રોબર્ટ વાડ્રાને સહયોગી મનોજ અરોરા પાસેથી પણ ખુલાસો માંગ્યો છે.. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા રોબર્ટ વાડ્રાની અગોતરા જામીન રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના વકીલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરી હતી કે કેસમાં તપાસની જરૂર હોવા છતાં વાડ્રા દ્વારા સહયોગ મળતા નથી જેથી તેમની આગોતરા જામીન રદ કરવામાં આવે. વાડ્રા પ્રભાવશાળી વ્યકિત હોવાથી  પુરાવવા , સાક્ષીઓ અને અન્ય વસ્તુઓ સાથે ચેડાની શક્યતા પણ નકારી શકાય નહિ.

ગત એપ્રિલ મહિનામાં સીબીઆઈ જજ અરવિંદ કુમારે રોબર્ટ વાડ્રા અને તેમના સહયોગી મનોજ અરોરાના આગોતરા જામીન મંજુર કર્યા હતા..જે ચુકાદાને ઈડી દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે...લંડનમાં 1.9 મિલિયન પાઉન્ડ રૂપિયાની મિલકત ખરીદવાના કેસમાં વાડ્રાએ કરોડો રૂપિયાની ઉપાચત કરી હોવાના આક્ષેપ સાથે ઈડી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો..

Last Updated : May 27, 2019, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.