ETV Bharat / state

અમદાવાદમાં દશેરા નિમિત્તે પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરાયું - અમદાવાદમાં દશેરા ઉજવણી

અમદાવાદઃ શહેરમાં દશેરા પર્વ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં શહેરભરના પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

દશેરા નિમિત્ત પોલીસ હેડ ક્વાર્ટરમાં યોજાયું શસ્ત્ર પૂજન કરાયું
author img

By

Published : Oct 8, 2019, 1:35 PM IST

શહેરમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે શસ્ત્ર પૂજનનું અનેરું મહત્વ જોવા મળે છે, ત્યારે લોકહિત માટે શસ્ત્રોનો ઉપયોગ કરતાં પોલીસ તંત્રએ પણ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કર્યુ હતું.

દશેરા નિમિત્ત પોલીસ હેડ ક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરાયું

શહેરના શાહીબાગ વિસ્તારના પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરના પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. આ પૂજામાં પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. શસ્ત્રોની તિલક કરીને તેની વિધીસર રીતે પૂજા કરવામાં આવી હતી.

Intro:અમદાવાદ

દશેરાના પર્વ નિમિત્તે આદિકાળથી અસ્ત્ર શસ્ત્રોની પૂજા કરવાનું મહત્વ રહેલું છે.શૂરવીરો તથા પ્રજાના રક્ષકો વર્ષોથી દશેરાના દિબસે અસ્ત્ર શસ્ત્રોની પૂજા કરતા આવ્યા છે.પ્રજાના રક્ષણ માટે સતત ચિંતિત રહેતી પોલીસ અનિષ્ઠ તત્વો સામે ધાક જમાવવા વિવિધ શાસ્ત્રોનો ઉપયોગ કરે છે.દશેરાના તહેવારે આવા શસ્ત્રોનો ઋણ ચૂકવવા પૂજા કરવામાં આવે છે.

Body:વિજયા દશમી તહેવાર નિમિત્ર અમદાવાદના શાહીબાગ પોલીસ હેડકવોટર ખાતે શાસ્ત્રોકત વિધિ અનુસાર શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.આ પૂજામાં શહેર પોલીસના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.પૂજામાં પોલીસના નાનાથી લઈને મોટા તમામ હથિયારો મુકવામાં આવ્યા હતા.તમામ શસ્ત્રોને તિલક કરીને તેમની પૂજા કરવામાં આવી હતી...

બાઇટ- એમ.કે.રાણા(પીઆઇ- હેડ ક્વોટર)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.