ETV Bharat / state

અમદાવાદનો જોખમી પુલ છે આ, એએમસીના પત્રોને ઘોળીને પી ગઇ છે NHAI - સાબરમતી નદી

મોરબી પુલ હોનારત ( Morbi Bridge Mishap )ના પડછાયામાં રાજ્યમાં અનેક પુલો તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે જેની હાલત બિસ્માર છે. અમદાવાદમાં પણ જોખમી (Dangerous bridge in Ahmedabad ) એવો આ પુલ છે. એએમસીને જાણકારી પણ છે અને સંબંધિત ખાતાને વારંવાર જણાવ્યું છે. સમારકામની માગણી (Ahmedabad Shastri Bridge Repair Demand ) થાય છે પણ તંત્રની ઊંઘ ( NHAI Negligence ) ઊડે ત્યારે ખરું.

અમદાવાદનો જોખમી પુલ છે આ, એએમસીના પત્રોને ઘોળીને પી ગઇ છે NHAI

author img

By

Published : Nov 1, 2022, 9:14 PM IST

અમદાવાદ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ( Sabarmati River )પર આવેલ પૂર્વથી પશ્ચિમને જોડતો લાલબહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર (Dangerous bridge in Ahmedabad ) હાલતમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદનો જોખમી પુલ આ બ્રિજ પરથી વાહન ચાલકોને પોતાના જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. કોઈપણ વાહન આ બ્રિજ (Ahmedabad Shastri Bridge Repair Demand ) પરથી પસાર થાય છે ત્યારે ધ્રુજારી અનુભવે છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અનેકવાર પત્ર લખીને જાણ કરી હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી એએમસીના પત્રો ઘોળીને પી ગઇ છે અને આંખ આડા કાન ( NHAI Negligence ) કરવામાં આવી રહ્યા છે.

વાહન ચાલકોને પોતાના જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે.

ઘણાં બ્રિજ બિસ્માર રવિવારનો દિવસ મોરબી શહેર માટે કાળમુખો બની ગયો હતો.ઝૂલતા પુલના તૂટવાની ઘટનામાં 136 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાતના ઘણા પણ એવા હજુ બ્રિજ છે જે બિસ્માર હાલતમાં (Dangerous bridge in Ahmedabad )જોવા મળી રહ્યા છે. અમદાવાદનો જોખમી પુલ લાલબહાદુર શાસ્ત્રી બ્રિજ સાબરમતી નદી ( Sabarmati River ) પર આવેલો છે અને (Ahmedabad Shastri Bridge Repair Demand ) 40 વર્ષથી પણ જૂનો અને હાલત ખૂબ જ ગંભીર હોવા છતાં રીનોવેશન કરવામાં આવતું ( NHAI Negligence ) નથી. આ પુલનો પશ્ચિમનો છેડો એપીએમસી ઉતરે અને પૂર્વ તરફનો છેડો ગ્યાસપુર તરફ જોડે છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે મહત્વનો બ્રિજ અમદાવાદ શહેરને પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે મહત્વનો ગણવામાં આવે છે. અમદાવાદનો જોખમી પુલ (Ahmedabad Shastri Bridge Repair Demand ) નેશનલ હાઇવે ઓથોરિટી હસ્તક આવેલો હોવાથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સમારકામ કરી શકાતું નથી. પરંતુ આ બ્રિજ હાલત ખૂબ ગંભીર (Dangerous bridge in Ahmedabad )જોવા મળી રહી છે. વિશાલા સર્કલથી નારોલ જવા માટે રોજના લાખો વાહનો અહીંંથી પસાર થાય છે. આ બ્રિજ પર અનેક જગ્યા રોડની હાલત બિસ્માર છે સાથે દિવાલ પણ ખરાબ જોવા મળી રહી છે.

વાહન પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી થાય છે વિશાલા સર્કલથી નારોલ જવા માટે સાબરમતી નદી પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલો (Ahmedabad Shastri Bridge Repair Demand ) બ્રિજ લગભગ 40 વર્ષથી પણ વધુ આ જૂનો છે. પરંતુ હાલત એટલી અત્યંત ગંભીર જોવા મળી રહી છે કે અહીંથી પસાર થતાં વાહનોને પણ પોતાના જીવના જોખમે ( NHAI Negligence ) પસાર થવું પડે છે. જ્યારે પણ કોઈ વાહન અહીંથી પસાર થાય છે ત્યારે તે બ્રિજ પર ધ્રુજારી (Dangerous bridge in Ahmedabad )અનુભવાય છે. જો વાહન ચલાવનાર પોતાનું બેલેન્સ ગુમાવે તો સીધા જ નદીમાં ખાબકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

AMCએ NHAIને પત્રો લખી જાણકારી આપી છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી ( Sabarmati River ) પર આવેલા તમામ બ્રિજનું સસ્પેન્સન બદલીને રીનોવેશન કરવામાં આવ્યું છે. પરંતુ વિશાલાથી નારોલને જોડતો લાલબહાદુર શાસ્ત્રી બ્રિજ (Ahmedabad Shastri Bridge Repair Demand ) નેશનલ હાઈવે ઓથોરિટીની હસ્તક આવતો હોવાથી અમદાવાદ કોર્પોરેશન આ બ્રિજનું રીનોવેશન કે સમારકામ કરી શકતું નથી. પરંતુ હાલત ખરાબ હોવાથી મોટી દુર્ઘટના (Dangerous bridge in Ahmedabad )ઘટે તે પહેલા કોર્પોરેશન દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ( NHAI Negligence ) ને અનેકવાર પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું રીનોવેશન હાથ ધરવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.