અમદાવાદના જ્વેલર એસોસિએશનના પ્રમુખ આશિષ ઝવેરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું તે સામાન્ય નાગરિકોના હિતમાં હતું, પરંતુ સરકાર દ્વારા સોના પર 2.5 ટકા ડ્યુટી વધતા 12.5 ટકા હવે લાગુ થશે જેનાથી અનેક સોનીઓને અસર થશે.ગુજરાતમાં 15,000થી વધુ સોની અને હજારો કારીગરોને અસર થશે.આ નિર્ણયથી સોનીઓને મંદીનો સામનો પણ કરવો પડશે.
સોનામાં આયાત ડ્યુટી વધતા 15,000 સોનીને થશે અસર - Gujarat
અમદાવાદ: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણી નવી જોગવાઈઓ કરવામાં આવી છે. ત્યારે સોના પર પણ આયાત ડ્યુટી 10 ટકા હતી, જે વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. જેનાથી અનેક સોનીને અસર થશે અને મંદીનો સામનો પણ કરવો પડશે.
સોનામાં આયાત ડ્યુટી વધતા 15,000 સોનીઓને થશે અસર
અમદાવાદના જ્વેલર એસોસિએશનના પ્રમુખ આશિષ ઝવેરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું તે સામાન્ય નાગરિકોના હિતમાં હતું, પરંતુ સરકાર દ્વારા સોના પર 2.5 ટકા ડ્યુટી વધતા 12.5 ટકા હવે લાગુ થશે જેનાથી અનેક સોનીઓને અસર થશે.ગુજરાતમાં 15,000થી વધુ સોની અને હજારો કારીગરોને અસર થશે.આ નિર્ણયથી સોનીઓને મંદીનો સામનો પણ કરવો પડશે.
Intro:અમદાવાદ
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મળ સીતારામન દ્વારા ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઘણી નવી જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સોના પર પણ આયાત ડ્યુટી 10 ટકા હતી જે વધારીને 12.5 ટકા કરવામાં આવી છે.જેનાથી અનેક સોનીઓને અસર થશે અને મંદીનો સામનો પણ કરવો પડશે..
Body:અમદાવાદના જ્વેલર એસોસિએશનના પ્રમુખ આશિષ ઝવેરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે તે સામાન્ય નાગરિકોના હિતમાં છે પરંતુ સરકાર દ્વારા સોના પર 2.5 ટકા ડ્યુટી વધતા 12.5 ટકા હવે લાગુ થશે જેનાથી અનેક સોનીઓને અસર થશે.ગુજરાતમાં 15,000થી વધુ સોની અને હજારો કારીગરોને અસર થશે.આ નિર્ણયથી સોનીઓને મંદીનો સામનો પણ કરવો પડશે...
Conclusion: