ETV Bharat / state

BJP Micro Donation Campaign : સીઆર પાટીલે કરી માઈક્રો ડોનેશન અભિયાનની શરૂઆત, 1000 રુપીયાનું કર્યું દાન - Donation by JP Nadda

ભાજપે અટલ બિહારી વાજપેયીના જન્મદિને માઇક્રો ડોનેશન અભિયાન(BJP Micro Donation Campaign) શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર ભાજપના પ્રધાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીને ડોનેશન આપવાનું શરૂ કર્યું છે.

BJP Micro Donation Campaign : સીઆર પાટીલે કરી માઈક્રો ડોનેશન અભિયાનની શરૂઆત, 1000 રુપીયાનું કર્યું દાન

author img

By

Published : Dec 28, 2021, 10:15 AM IST

Updated : Dec 28, 2021, 11:47 AM IST

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ માઇક્રો ડોનેશન અભિયાન(BJP Micro Donation Campaign) શરૂ કર્યું છે. આ અભિયાન ભાજપે અટલ બિહારી વાજપેયીના જન્મદિને માઇક્રો ડોનેશન અભિયાન શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર ભાજપના પ્રધાનો અને કાર્યકર્તાઓએ પાર્ટીને ડોનેશન આપવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત 2019-20માં ભાજપને 785 કરોડનું દાન મળ્યું હતું જ્યારે કોંગ્રેસને 139 કરોડનું દાન મળ્યું હતું.

પાંચ રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયા સુધીનું દાન

માઈક્રો ડોનેશન અભિયાન
માઈક્રો ડોનેશન અભિયાન

આ અભિયાનમાં પાંચથી લઇને 1 હજાર સુધીનું ડોનેશન આપી શકાય છે. અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi Micro Donation), ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ પણ ડોનેશન આપી ચુક્યા છે. ભાજપ અને ભારતને મજબૂત બનાવવાના વડાપ્રધાનના આહવાહનને ભાજપ કાર્યકરો(BJP launches special micro donation campaign) સમર્થન આપી રહ્યા છે.

ગુજરાતમાંથી મળી શકે કરોડોનું દાન

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના(Micro donation to BJP from Gujarat) 1.5 કરોડ જેટલા કાર્યકરો છે. આથી જો તેમાંથી એક કરોડ જેટલા કાર્યકરો પણ 100 રૂપિયા જેટલું દાન આપે, તો એકલા ગુજરાતમાં જ 100 કરોડનું દાન ભાજપને મળી શકે તેમ છે.

આ પણ વાંચોઃ Organ Donation in Surat: ડ્રાઇવરની પત્નીએ હૃદય દાન કરી એક વિદ્યાર્થીનીને નવજીવન આપ્યું

આ પણ વાંચોઃ સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો..

Last Updated : Dec 28, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.