ETV Bharat / state

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર હાથચાલાકી અને મારામારીની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ત્ચારે બહુ લાંબા સમય બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખુલીને બહાર આવ્યા હતા અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આકરા પ્રહાર..
author img

By

Published : Jun 8, 2019, 8:02 PM IST

રાજ્યમાં ભાજપના ધારાસભ્યો તેમજ કાઉન્સિલરોને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને જાહેરમાં આવીને પ્રજા સમક્ષ માફી માંગવી જોઈએ. ભાજપના ધારાસભ્ય બલરામ થવાની, મુખ્યપ્રધાનના મતક્ષેત્ર રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ અમદાવાદમાં કાઉન્સિલર દ્વારા મહિલાને માર મારવા અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી.

વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતના પાકવીમાને લઈને સરકાર સંવેદનાહીન છે. મુખ્યમંત્રીના ગૃહક્ષેત્રમાં છેલ્લા 3 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે ત્યારે સરકાર ખેડૂતોના પ્રશ્ને સંવેદનહીન બની ગઈ છે.

નોંધ - બાઈટ વોટ્સ એપમાંથી લેવી મેઈલમાં આવતી નથી એટલે 

R_GJ_AMD_12_08_JUN_2019_AMIT_CHAVDA_PRES_STORY_YASH_UPADHYAY_AMD

લોકસભા ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ ફરી એકવાર ભાજપ ઉપર આકાર પ્રહારો કરી રહી છે અને બહુ લાંબા સમય બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ખુલીને બહાર આવ્યા હતા અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા 

રાજ્યમાં ભાજપ ના ધારાસભ્યો તેમજ કાઉન્સિલરો ને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ જાહેરમાં આવીને પ્રજા સમક્ષ માફી માંગવી જોઈએ ભાજપના ધારાસભ્ય બલરામ થવાની તેમજ મુખ્યમંત્રીના મતક્ષેત્ર રાજકોટમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી તેમજ અમદાવાદમાં કાઉન્સિલર દ્વારા પણ મહિલાને માર મારવા અંગે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારને આડે હાથએ લીધી હતી વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખેડૂતના પાકવીમા ને લઈને સરકાર સંવેદના હીન છે..મુખ્યમંત્રી ના ગૃહ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ દિવસ થી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે ત્યારે સરકાર ખેડૂતોના પ્રશ્ને સંવેદનહીન બની ગઈ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.