ETV Bharat / state

શાહીબાગ BAPS મંદિરમાં દિવાળી નિમિત્તે 2000 હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન - BAPS Swaminarayan Temple Ahmedabad

અમદાવાદમાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર (BAPS Swaminarayan Temple Ahmedabad) ખાતે દિવાળી નિમિત્તે (Diwali Festival) ચોપડા પૂજનની વિધી (chopda pujan) કરવામાં આવી હતી. તેમાં 2000થી વધુ હરિભક્તોએ એકસાથે ચોપડા પૂજન કર્યું હતું.

શાહીબાગ BAPS મંદિરમાં દિવાળી નિમિત્તે 2000 હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

author img

By

Published : Oct 25, 2022, 8:50 AM IST

અમદાવાદ દર વર્ષે દિવાળીના દિવસે (Diwali Festival) દેશ વિદેશના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં (BAPS Swaminarayan Temple Ahmedabad) ચોપડા પૂજનની (chopda pujan) વિધી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે પણ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં (BAPS Swaminarayan Temple Ahmedabad) ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. અહીં 2,000 હરિભક્તોએ વેદોક્ત વિધીપૂર્વક ચોપડા પૂજનમાં (chopda pujan) જોડાયા હતા.

અમદાવાદમાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ આયોજન

સંતોએ આપ્યા આશીર્વાદ મહત્વનું છે કે, આગામી વર્ષમાં કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે એવી પ્રાર્થના સાથે દર વર્ષે ભક્તો પોતાના આર્થિક હિસાબો લખવા માટેના ચોપડાઓ પર ભગવાનની દ્રષ્ટિ કરાવે તેમ જ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને નવા વર્ષનો વ્યાવહારિક કાર્યોનો પ્રારંભ કરે તેવી ચોપડાપૂજનની (chopda pujan) ભારતીય સાંસ્કૃતિક પરંપરા છે. આ પરંપરા અનુસાર બીએપીએસ સંસ્થાના (BAPS Swaminarayan Temple Ahmedabad) વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત સૌ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.

ચોપડા પૂજન
ચોપડા પૂજન

નવા વર્ષે ઠાકોરજીને ધરાવાશે અન્નકૂટ તો હવે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર (BAPS Swaminarayan Temple Ahmedabad) ખાતે 26 ઓક્ટોબરે (બુધવારે) નૂતન વર્ષ નિમિત્તે સવારે 9.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં (BAPS Swaminarayan Temple Ahmedabad) આવશે. તેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 15 ડિસેમ્બર 2022થી 15 જાન્યુઆરી 2023 સુધી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ યોજાશે. ત્યારે આ મહોત્સવમાં ભાગ લેવા માટે દેશવિદેશના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.