ETV Bharat / state

અમદાવાદમાં ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું CM રૂપાણી કર્યું સ્વાગત

author img

By

Published : Sep 25, 2019, 11:25 PM IST

અમદાવાદ: ઓઢવ ખાતેના ગુરૂ નાનકદેવજીના 550માં પ્રકાશપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નાનક સાહેબ પાકિસ્તાનથી શરુ થયેલી ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું ગુજરાતમાં આગમન થયું હતું. આ પાલખીને ગુજરાતની જનતા વતી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વાગત કર્યું હતું.

Guru Granth Sahib Palkhi Yatra

ઉલ્લેખનીય છે કે, ગ્રંથ સાહેબની પાવન પાલખી 1 જૂન 2019 ના રોજ નાનક સાહેબ પાકિસ્તાનથી નીકળી છે, જે 2 નવેમ્બર 2019 ના રોજ સુલતાનપુર પંજાબ ખાતે વિરામ પામશે. આ યાત્રાને આવકારતી વેળાએ ધારાસભ્ય ગિરીશભાઇ પંચાલ, લઘુમતિ વિકાસ નિગમના અધ્યક્ષ પરમજીત કૌર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અગ્રણીઓ અને શિખ સમુદાયના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અમદાવાદમાં ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું CM રૂપાણી કર્યું સ્વાગત

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુરુનાનક માત્ર શીખ સમુદાયના જ નહીં પરંતુ, ભારત દેશના માર્ગદર્શક સંત હતાં. ગુરુ નાનકે દર્શાવેલ વીરતા અને કુરબાનીના આદર્શો પર ચાલીને શીખ સમુદાય ગુલામી સામે લડ્યો હતો અને રાષ્ટ્રપ્રેમની મિશાલ કાયમ કરી છે. ગુજરાતની ધરતી પર ગુરૂગ્રંથ સાહેબની પાલખી પધારી તે ગુજરાતની ધરા માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતનું સદભાગ્ય છે કે, ગુરુનાનકના પંચ પ્યારેમાંના એક મોહકમ સિંહ ગુજરાતી હતાં. ગુજરાતના લખપત ગુરુદ્વારામાં ગુરુ નાનકજી રોકાયા હતાં.

Intro:

અમદાવાદ:ઓઢવ ખાતેના ગુરૂ નાનકદેવજી ૫૫૦ પ્રકાશપર્વ ઉજવણી નાનકના સાહેબ થી શરુ થયેલી ગુરુગ્રંથ સાહેબ પાલખી યાત્રાનું ગુજરાતમાં આગમન થયું હતું જેનું ગુજરાત ની જનતા વતી પાલખી યાત્રા નું સ્વાગત આવકાર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું...

Body:ઉલ્લેખનીય છે કે, ગ્રંથ સાહેબની પાવન પાલખી તા ૧ જૂન 2019 ના રોજ નાનક સાહેબ પાકિસ્તાનથી નીકળી છે, જે 2 નવેમ્બર 2019 ના રોજ સુલતાનપુર, પંજાબ ખાતે વિરામ પામશે. આ યાત્રા ના આવકાર વેળાએ ધારાસભ્યશ્રી ગિરીશભાઇ પંચાલ , લખુમતિ વિકાસ નિગમના અધ્યક્ષ પરમજીત કૌર, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના અગ્રણીઓ અને શિખ સમુદાયના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

         મુખ્ય પ્રધાન વિજયભ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુરુનાનક માત્ર શીખ સમુદાયના નહીં પરંતુ ભારત દેશના માર્ગદર્શક સંત હતા.ગુરુ નાનકે દર્શાવેલા વીરતા અને કુરબાનીના આદર્શો પર ચાલીને શીખ સમુદાય ગુલામી સામે લડ્યો હતો અને રાષ્ટ્રપ્રેમ ની મિશાલ તેને કાયમ કરી છે.ગુરૂ નાનક દેવજી ૫૫૦માં પ્રકાશપર્વ નિમિત્તે ગુરુગ્રંથ સાહેબની પાલખીયાત્રાનું અમદાવાદ માં સ્વાગત કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર ગુરૂગ્રંથ સાહેબની પાલખી પધારી એ ગુજરાતની માટે સૌભાગ્યની વાત છે. ગુજરાતના સદભાગ્ય છે કે, ગુરુનાનકના પંચ પ્યારેમાંના એક મોહકમ સિહ ગુજરાતી હતા. ગુજરાતના લખપત ગુરુદ્વારામાં ગુરુ નાનકજી રોકાયા હતા.

બાઈટ- વિજય રૂપાણી(મુખ્યપ્રધાન- વિજય રૂપાણી- ગુજરાત)

સ્ટોરી પંજાબ ડેસ્કને આપવી...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.