ETV Bharat / state

છોટાઉદેપુરનું ચેકડેમ કૌભાંડ, ખેડૂતોના પૈસા ખાનારા આરોપી ACBના સકંજામાં - AHD

અમદાવાદઃ છોટાઉદેપુરમાં ACBમાં મળેલી ફરિયાદ પ્રમાણે ચેકડેમ બનાવ્યા વગર ગ્રાન્ટ વાપરી દેવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ACB દ્વારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે વર્ષ 2012- 2013 દરમિયાન ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી ચેકડેમ નહીં બનાવી ખોટા દસ્તાવેજો બનાવી 10.57 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે 4 આરોપીઓની ACBએ ધરપકડ કરી છે. જ્યારે અન્ય 4 અરોપી હજુ ફરાર છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 11, 2019, 1:37 AM IST

છોટાઉદેપુરમાં ચેકડેમ કૌભાંડમાં વર્ષ 2012- 2013 દરમિયાન ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી ચેકડેમ નહીં બનાવી ખોટા દસ્તાવેજો બનાવી 10.57 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ACB દ્વારા કુલ ત્રણ ગુના દાખલ કારવામાં આવ્યા હતા.

કુલ 8 જેટલા આરોપી સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્જિનીયર એ. ડી. રાઠોડ, નિવૃત્ત મદદનીશ ઇન્જિનીયર પી. આર. જોષી, નિવૃત્ત હેડક્લાર્ક એસ. કે. બારીયા અને ચેકડેમ કોન્ટ્રાકટર ધર્મરાજ બારીયાની ACB એ ધરપકડ કરી હતી. તો હાલ અન્ય 4 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તમામ 8 આરોપીના ઘરે અને ઓફિસે ACB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Intro:ખેડૂતો ના પૈસા ખાનારા વધુ એક વખત Acb ના સકંજામાં આવ્યા છે..... છોટાઉદેપુર માં ચેકડેમ કૌભાંડ સામે આવ્યું છે.... એ.સી.બી માં મળેલી ફરિયાદ પ્રમાણે ચેકડેમ બનાવ્યા વગર ગ્રાન્ટ વાપરી દેવાનું સામે આવ્યું હતું....ત્યાર બાદ એ.સી.બી દ્વારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી..... જ્યાં તપાસ માં સામે આવ્યું હતું કે વર્ષ 2012- 2013 દરમ્યાન ફાળવવામાં આવેલ ગ્રાન્ટ થી ચેકડેમ નહીં બનાવી ખોટા દસ્તાવેજો બનાવી 10.57 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.જે મામલે 4 આરોપીઓની એસીબીએ ધરપકડ કરી છે જ્યારે અન્ય 4 હજુ ફરાર છે.
Body:
Acb દ્વારા કુલ ત્રણ ગુના દાખલ કારવામાં આવ્યા છે.કુલ 8 જેટલા આરોપી સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર એ. ડી. રાઠોડ, નિવૃત્ત મદદનીશ ઈજનેર પી. આર. જોષી,નિવૃત્ત હેડક્લાર્ક એસ. કે. બારીયા અને ચેકડેમ કોન્ટ્રાકટર ધર્મરાજ બારીયાની ACB એ ધરપકડ કરી છે તો અન્ય 4 જેટલા આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે,તમામ 8 આરોપીના ઘરે અને ઓફિસે Acb દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે......

 બાઈટ -:  ડી. પી. ચુડાસમા, મદદનીશ નિયામક, એસીબી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.