ETV Bharat / state

અમદાવાદના દરિયાપુર ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મ જયંતી ઉજવણી

અમદાવાદઃ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

author img

By

Published : Apr 15, 2019, 9:03 AM IST

તારીખ 14મી એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મ જયંતીની ઉજવણી અમદાવાદના દરિયાપુર વિસ્તાર ખાતે કરવામાં આવી હતી.આ નિમિત્તે કોંગ્રેસ પક્ષના યુવા નેતા નીરવભાઈ બક્ષીએ યુવા કાર્યકરો સાથે ડૉ.આંબેડકર ચોક,દરિયાપુર ખાતે હાજર રહી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી ડૉ.બાબાસાહેબ આંબેડકરનું સન્માન કર્યું.

તારીખ ૧૪/૪/૨૦૧૯ ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની ૧૨૮ મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ પક્ષ ના યુવા નેતા શ્રી નીરવભાઈ બક્ષી એ યુવા કાર્યકરો સાથે ડૉ.આંબેડકર ચોક,દરિયાપુર ખાતે હાજર રહી ડૉ.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ને હાર પહેરાવી ડૉ.બાબાસાહેબ આંબેડકર નું સન્માન કર્યું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.