ચિરાગ પટેલની રહસ્યમય મોતના પગલે પત્રકાર જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જ્યારે બીજી તરફ જે હાલતમાં લાશ મળી આવી તેને લઈને હત્યા કરાઈ હોવાની શંકા સાથે પત્રકારોમાં રોષ પણ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા પ્રાથમિક તારણ આત્મહત્યાનું આપવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે અમદાવાદ શહેરના 100થી વધુ પત્રકારોએ સાથે મળીને ચિરાગપટેલની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજી હતી અને સાથે મળીને મૌન પણ ધારણ કર્યું હતું. તમામ પત્રકારોનો અત્યારે એક જ અવાજ છે કે ચિરાગના મોત મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને ન્યાય મળે.
પત્રકારો દ્વારા કેન્ડલ માર્ચ, તપાસ અને ન્યાયની કરી માંગણી
અમદાવાદ: શહેરમાં 16 માર્ચે નિકોલ રિંગ રોડ પાસે ખાનગી ચેનલમાં કામ કરનાર પત્રકાર ચિરાગ પટેલની બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ચિરાગ પટેલના આ રહસ્યમય મોત અંગે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જયારે પત્રકારો દ્વારા આ ઘટનાને હત્યા ગણાવી આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરી હતી. પત્રકારો દ્વારા ચિરાગ પટેલની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી.

checked 6

Conclusion: